________________
૧૪૪ ચાર દ્વારપાળો બનાવવા આવે શાસ્ત્રને મત છે. ઇતિ ગણેશ પ્રતિહાર. ૩૪૮
કાર્તિક સ્વામીની મૂર્તિનું વર્ણન कार्तिकेय प्रवक्ष्यामि तरुणादिन्यसछिभम् ।। कमलोदलवर्णनवणभि कुमारं सुकुमारकम् ॥३४९॥
અર્થ-હવે કાર્તિક સ્વામીની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. સુંદર તરૂણાવસ્થાથી શેભાયમાન અને કમળના સરખા વર્ણવાળ, નાના બાળક જેવી જેની સુકુમાર કેમળતાથી યુકત અને જેની મૂર્તિ અત્યન્ત દેદીપ્યમાન છે. ૩૪૯
गडकैश्चीरकैयुतं मयुरवर वाहनः ।। स्थीनियंखेटनगरै भुजाद्वादशकल्पयेत् ॥३५०||
અર્થ -સુંદર પીંછાઓથી સુશોભીત તેમજ માથા ઉપર કલગી તથા સુંદર કાંઠલાથી શેભાયમાન અને દરેક મયુરોમાં શ્રેષ્ઠ એવા મયુર વાહનવાળી તેમજ ખેટક નગરની અંદર સ્થીર રહેનાર અને સુંદર બાર ભુજાઓથી શેભાયમાન. ૩પ૦
चतुर्भुजंकर पुटैस्यात् धनगमेधिबाहुकम् ॥ दक्षिणे शक्तिपाशोच खद्रबाणत्रिषुलंच ॥३५॥ અર્થ -તેમાં ચાર ભુજાઓ થી સંપુટ કરાવવો અને તેમાં એક જમણા હાથની આંગળીથી એગ મુદ્રા કરાવવી તેમજ જમણું બાજુના હાથમાં શું શા આપવાં તેનું વર્ણન કરવામાં આવે છે. તેમાં પહેલા હાથમાં શક્તિ, બીજા હાથમાં
"Aho Shrutgyanam