________________
૧૪૩
तर्जनीदंडासव्ये दक्षीणे दलवात भैरतः ॥ तर्जनीबाणचापंचदंतचगजर्णक ॥३४६॥
અર્થ-ગજકર્ણ નામના દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે તેના ડાબા હાથમાં તર્જની, બીજા હાથમાં દંડ અને જમણી બાજુના બે હાથ તેમાં એક હાથમાં તજની અને બીજા હાથમાં બાણ આ પ્રમાણે ચાર હાથમાં ચાર આયુદ્ધ આપવાં. એવા સુંદર આકારના ગજકર્ણ નામના દક્ષિણ દિશાના દ્વારપાળ બનાવવા. ૩૪૬
तर्जनीडायसव्य गोकर पश्चिमे स्थिते । तर्जनीपद्माकुशदंडः हस्तमौसुसोम्यकम् ॥३४७।।
અર્થ-ગેકર નામનાઃ- દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે. તેમાં એક હાથમાં તજની, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં અંકુશ અને ચેથા હાથમાં દંડ આ પ્રમાણે પશ્ચિમ દિશાને ગોકર નામનો દ્વારપાળ બનાવ. ૩૪૭ તનાગેશ્વર શુરાગ चतुद्वारादीके सर्व प्राच्या पृष्ट संस्थीताम् ॥३४८॥
અર્થ -અભયદાયક-નામને દ્વારપાળ તેનું વર્ણન કરવામાં આવે છે તેમાં એક હાથમાં તર્જની, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં અંકુશ અને ચેથા હાથમાં દંડ. આ પ્રમાણે સુંદર આકૃતીવાળા અને ચાર ભુજાઓમાં આયુધવાળે પૂર્વદીશાને દ્વારપાળ અભયદાયક નામને બનાવો. આ પ્રમાણે ગણેશ દેવના દેરાસરમાં ચારે દિશામાં
"Aho Shrutgyanam