SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ तर्जनीदंडासव्ये दक्षीणे दलवात भैरतः ॥ तर्जनीबाणचापंचदंतचगजर्णक ॥३४६॥ અર્થ-ગજકર્ણ નામના દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે તેના ડાબા હાથમાં તર્જની, બીજા હાથમાં દંડ અને જમણી બાજુના બે હાથ તેમાં એક હાથમાં તજની અને બીજા હાથમાં બાણ આ પ્રમાણે ચાર હાથમાં ચાર આયુદ્ધ આપવાં. એવા સુંદર આકારના ગજકર્ણ નામના દક્ષિણ દિશાના દ્વારપાળ બનાવવા. ૩૪૬ तर्जनीडायसव्य गोकर पश्चिमे स्थिते । तर्जनीपद्माकुशदंडः हस्तमौसुसोम्यकम् ॥३४७।। અર્થ-ગેકર નામનાઃ- દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે. તેમાં એક હાથમાં તજની, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં અંકુશ અને ચેથા હાથમાં દંડ આ પ્રમાણે પશ્ચિમ દિશાને ગોકર નામનો દ્વારપાળ બનાવ. ૩૪૭ તનાગેશ્વર શુરાગ चतुद्वारादीके सर्व प्राच्या पृष्ट संस्थीताम् ॥३४८॥ અર્થ -અભયદાયક-નામને દ્વારપાળ તેનું વર્ણન કરવામાં આવે છે તેમાં એક હાથમાં તર્જની, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં અંકુશ અને ચેથા હાથમાં દંડ. આ પ્રમાણે સુંદર આકૃતીવાળા અને ચાર ભુજાઓમાં આયુધવાળે પૂર્વદીશાને દ્વારપાળ અભયદાયક નામને બનાવો. આ પ્રમાણે ગણેશ દેવના દેરાસરમાં ચારે દિશામાં "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy