________________
૧૦૨
શાલીગ્રામ. नागभोगसमाकारा शीलासूक्ष्मासमा भवेत् ॥ पूजनीया प्रयत्नेनस्थीरारिनाधास्तुचतुला ||२३८॥
અ:-શાલીગ્રામ ભગવાનની મૂર્તિ કાળા નાગના જેવા વવાની, સુંવાળી, સ્થીર અને ગેાળ, આવા શાલીગ્રામ ભગવાનની પુજા કરવાથી કાય સીદ્ધ થાય છે; આવે શાસ્ત્રના મત છે. ૨૮
यथायथाशीला सूक्ष्मा तथातथामहत्फलम् ॥ तस्मात् संपूजयनित्यं धर्मार्थ काममुक्तये ॥ २३९॥
અથ :-બહુજ સુક્ષ્મ તેમજ ઘણાજ સુવાળા પત્થરની મૂર્તિએ બનાવીને જો પુજા કરવામાં આવે તે મનુષ્યાને ધમ, અથ, કામ અને મેક્ષ ચારે વસ્તુ અનાયાસે મળે છે. અને મનુષ્યનાં દરેક સંકટો દૂર થાય છે; મનવાંછીત સીદ્ધિ પ્રાપ્ત થાય છે માટે મૂર્તિને માટે પત્થર પરિક્ષા કરાવીનેજ લેવા. ૨૩૯
कपिला कर्बुराभना छीद्रा सुक्ष्मा कुलावया ॥ रेखाकुलाऽतिस्थुला बहुचकचक्रिक || २४०||
અ:-કપીલ વર્ણવાળી, કાબરચીત્રા વધુ વાળી, ભાંગલા વર્ણવાળી, મેટા છીદ્રવાળી અથવા નાનાં છીદ્રવાળી, અત્યંત જાડી, ઘણાંજ ચક્રવાળી, એક ચક્રવાળી તેમજ-૨૪૦
बृहन्मुखी बृहन्चक्रा बृहन्यकि वयापुनः ॥ बधचक्राय वास्यभिन्न चक्रास्याधोमुखाः ॥ २४९ ॥
"Aho Shrutgyanam"