________________
૧૩૩
પુણ્ય થાય તે પુણ્ય પાર્થેશ્વર લીંગની પુજા કરવાથી થાય છે. ૩૧૯
कृत्वास्नानं तथापडं होमदानंच भोजनम् ॥ भोजनं कुरुतेकोटीवारं सर्वपुण्यलभेत्नरः || ३२०॥
અર્થ :-ઉપર પ્રમાણે સ્નાન કરે, પીંડદાન આપે, હોમ કરે, દાન કરે, બ્રહ્મ ભાજન કરોડવાર કરાવે ને જે ફળ મળે તે શ ંકરના લીંગની પુજા કરવાથી મળે છે આવે શાસ્ત્રના મત છે. ૩૨૦
उपरि उपरपीठानां संघीरगावसानके ॥ नालस्थमध्यमध्येच कर्णोसंधिनसंघयः ॥ ३२२ ॥
અર્થ: મહાદેવની જળાધારીની ઉપર જે પાળ આવે છે, તેની સંધી મરાબર બેસાડવી અને જલાધારીનું નાળચુ છે ત્યાંનાજ મધ્ય ભાગ છે, તે મધ્ય ભાગમાં જે પત્થર મુકવામાં આવે છે તે પત્થર આખા મુકવા પરંતુ બીજા પત્થરની સંધી કરીને મુકવા. તેમજ જળાધારીનું નાળચુ છે તેની પાસે છીદ્ર રાખવામાં આવે છે, તે છીદ્રને સારી રીતે સુંદરતાથી ગેાઠવીને રાખવું. કે જેથી જળાધારીમાં પાણી પડે તે પાણી તરતજ તે છીદ્રથી બહાર ચાલ્યું જાય. આ પ્રમાણે છીદ્રને ગઢવવું તેથી શ`કરના લીંગ પાસે ગંદકી થતી નથી. ૩૨૧
चतुरस्त्रादिवृत्तानां पीठीकादशधा समृता | उन्नतादशधाकारा बाहमेमेखलयायुता ।। ३२२॥
અઃ-પીઢીંકામાંથી પાણી જવાની ખાર જળાધારીના
"Aho Shrutgyanam"