________________
૧૩૨ લખ્યા છે તે દે છે તે પુજા કરનારને લાગે છે તેમજ તેના
ધનને નાશ થાય છે તેમજ દરીદ્રી થાય છે અને તેનું આયુષ્ય પણ ટુંકું થાય છે. ૩૧૬
ग्रथान्तरे महान दीसमुद्भुतंसीद्व क्षेत्रादिसंभवः ।। पाषाण प्रमाभत्यालीगंवत् पूजयेतसुधिः ॥३१७॥
અથ–બીજા કેટલાક શાસ્ત્રોમાં મોટી તીર્થક્ષેત્રની નદીઓમાં તેમજ બીજા સિદ્ધક્ષેત્રમાં જે પાશાણનું લીંગ તેની મેળે ઘડયા સિવાયનું મળી આવે છે તે સુંદર હાથ તેમજ આ શાસ્ત્રના પ્રમાણથી યુક્ત હોય અથવા અયુક્ત હેય તે પણ તે લીંગની પુજા વિદ્વાન પુરૂષોએ કરવી તેમાં કાંઈ દેષ નથી આ શાસ્ત્રોનો મત છે. ૩૧૭
सर्वदानेषुतपोदानं तीर्थवेदेषुयतफलम् ॥ तत्फलं कोटीगुणितः प्राथ्यनेलिंग पुजनात् ॥३१८॥
અર્થ-દરેક દાનમાં તપનું દાન ઉત્તમ છે. દરેક તીર્થો કરવાથી જે ફળ મળે તેમજ દરેક વેદ ભણવાથી જે ફળ મળે તેથી કરડે ઘણું જ ફળ પાર્થેશ્વર લીંગની પુજા કરવાથી મળે છે આવો શાસ્ત્રોનો મત છે. ૩૧૮
शतवारं कुरुक्षेत्रे सहस्रजानवीजले ।। लक्षवारं नर्मदायां कोटीचकुरुजांगले ॥३१९॥
અર્થ-સે વખત કુરૂક્ષેત્રમાં સ્નાન કરે, હજાર વાર ગંગામાં સ્નાન કરે, લાખ વાર નર્મદામાં સ્નાન કરે, કરડે વખત કુરૂદેશમાં અને જાંગલ દેશમાં સ્નાન કરે અને જે
"Aho Shrutgyanam