________________
૧૩૪ ચાર ભાગથી અથવા ત્રણ ભાગથી અથવા જે મટી જળાધારી હોય તે દસ ભાગથી શેઠવવી તેમજ ઉંચી પણ ચાર ભાગથી, ત્રણ ભાગથી અથવા તે દસ ભાગથી તેમજ બહારથી જળાધારીને મેખલાથી યુક્ત અને સુંદર આકૃતિવાળી બનાવવી. ૩૨૨
त्रीशोदशतुपीठायाश्च जगत्यांच परिक्षीपेत् ।। उधिोजाबाह्य कुंभस्य तन्मध्येकणकं भवेत् ॥३२३॥
અર્થ-જે જળાધારી છે તેના ત્રીશ અંશથી માપ કાઢીને મહાદેવની જગતી બનાવવી તેમજ મહાદેવ ઉપર જળાધારી જે અભીષેક માટે ઘડે રાખવામાં આવે છે તેને મહાદેવના થાળાથી ત્રીશ અંશ ઉંચા રાખો આ શાસ્ત્રને મત છે. ૩ર૩
वामेगणाधिपस्थाप्यो दक्षिणेपार्वतीतथा ॥ नैरुत्ये भासकर विवातः वायव्येचजनार्दनम् ॥३२४॥
અર્થ -પંચદેવડ-ડાબી તરફ ગણપતી, જમણી તરફ પાર્વતીદેવી, નૈરૂત્ય ભાગમાં સૂર્યનારાયણ, વાયવ્ય ભાગમાં જનાર્દન ભગવાન અને બરાબર મધ્યભાગમાં મહાદેવની સ્થાપના કરવી. આ પ્રમાણે પંચ દેવની મૂર્તિની સ્થાપના કહેવાય છે. ૩૨૪
મહાદેવના મંદિરના દ્વારપાળ, मातुलिंगचनागेंधः डमरुवीजपुरंकम् ।। मादामुकुटसौम्यद्वारे सर्वाभरण भ्रषितम् ॥३२५॥
"Aho Shrutgyanam