________________
૧૩૫ અર્થ-હવે મહાદેવના મંદીરના દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે. ઉત્તર દિશાનો દ્વારપાળ, તેના જમણું બાજુના એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં નાબેંક, ડાબી બાજુના એક હાથમાં ડમરૂ, બીજા હાથમાં બીજેરૂ આ પ્રમાણે દરેક પ્રકારના આભુષણથી શોભાયમાન નાદમુકુટ નામને દ્વારપાળ ઉત્તર દીશામાં બનાવો. ૩૨૫
खटवांगंवकपालंच डमरुबीज पुरकम् ॥ दंद्राकरालवदनो महाकायस्तु दक्षिणे ॥३२६॥
અર્થ-હવે દક્ષિણ દિશાના દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે. તેમાં જમણી બાજુના એક હાથમાં ખટાંગ, બીજા હાથમાં કપાલ તેમજ ડાબી બાજુના એક હાથમાં ડમરૂ, બીજા હાથમાં બીજોરૂ આ પ્રમાણે ચારે હાથમાં આયુદ્ધ આપવાં અને મેટી મેટી દાઢે અને દાંતાવાળે ભયંકર મુખવાળે અને મેટા શરીરવાળે આ પ્રમાણે મહાકાયસ્તુ નામના દ્વારપાળ બનાવવો. ૩૨૬
तर्जनीच त्रीषुलंच डमरुगजमेवच ।। हेरंबोवाम भागेस्यात् भृगी दक्षिण स्मृत ॥३२७॥ गजडमरु खनदगं तर्जनिवामहस्तकम् ।। उभौचदक्षिणे द्वारे भृगीदक्षिणतशुभः ॥३२८॥
અર્થ -પૂર્વ દિશાના દ્વારના ડાબા તથા જમણા એવા બે પ્રતિહારનું વર્ણન કરવામાં આવે છે. દ્વારની ડાબી બાજુના હેરંબ નામના દ્વારપાળના જમણી બાજુના એક હાથમાં તર્જની, બીજા હાથમાં ત્રીશુલ. ડાબી બાજુના એક હાથમાં ડમરૂ અને બીજા હાથમાં હાથી આ પ્રમાણે ચારે હાથમાં ચાર આ યુદ્ધ આપવાં. ૩૨૭
"Aho Shrutgyanam