________________
૧૦૩ અર્થ –મોટા મઢાવાળી, મેટાં ચકવાળી તેમજ બે શ્રેણ મુખવાળી અથવા ચક વીનાની, મેઢાથી ભાંગી ગએલી અથવા ચક્રથી ભાંગેલ અને નીચા મુખવાળી, આવી શાલીગ્રામની મૂર્તિનું પૂજન કરવાથી દરેક પ્રકારે હાની થાય છે; તેમજ મનુષ્ય નર્કને અધિકારી થાય છે. ૨૪૧
वृतसूत्रैष्टमोभाग उत्तम वक्रलक्षणम् ॥ मध्यमंच चतुर्भागं कन्यस्तुत्रीभोगीकम् ||२४२॥
અર્થ –ોળાકારમાં મૂર્તિ આઠ સૂત્રની ઉત્તમ કહેવાય, ચાર સૂત્રવાળી મધ્યમ અને ત્રણ સૂત્રની ગોળાકારવાળી મૂતિ કનીષ્ટ સમજવી; આ શાસ્ત્રને સિદ્ધાન્ત છે. ૨૪ર.
વૈકુઠભગવાનની મૂર્તાિ. वैकुंठतु प्रवस्यामि साष्टबाहुमहाबलः॥ ताक्षसिनश्चतुर्वक्रो कर्तव्यशान्तिमिछतम् ॥२४॥
અર્થ વૈકુંઠ ભગવાનની મૂર્તિની રીત બતાવાય છે. વૈકુંઠમાં રહેવાવાળા, આઠ હાથવાળા તેમજ ગરૂડના વાહનવાળા, ચાર મુખવાળા આ પ્રમાણે વૈકુંઠ ભગવાનની મૂર્તિ બનાવવી જે શક્તિ અને સુખને આપનાર થાય છે. ૨૪૩
गदाखड्गंसरं चक्रं दक्षीणेस्वचतुष्टयम् ॥ शंखखेटं धनुःपमं वामदछाचतुष्टयम् ॥२४४॥
અથ જમણી બાજુના એક હાથમાં ગદા, બીજા હાથમાં ખડગ, ત્રીજા હાથમાં સર અને ચેથા હાથમાં ચક; જમણી એ જુના ચાર હાથમાં ચાર શસ્ત્રો આપવા અને ડામ
"Aho Shrutgyanam