________________
૧૨૩ અર્થ તેમજ જમણી બાજુના એક હાથમાં અક્ષમાળા, બીજા હાથમાં ત્રીશુલ અને ત્રીજા હાથમાં ગદા આપવી. ડાબી બાજુના એક હાથમાં કમંડલ, બીજા હાથમાં ખદ્રાંગ, ત્રીજા હાથમાં ચક આ પ્રમાણે છએ હાથમાં છ આયુધથી યુક્ત હરિ પીતામહ રૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૫
उभौचद्विभुजाकार्या लक्ष्मीनारायणाश्चिउता ॥ देवंशास्त्रेस्वकियैश्च गरुडोपरिसंस्थितम् ॥२९६।।
અર્થ -ચુમરૂદ્રની મૂર્તિનું વર્ણન-તેમાં બન્ને બાજુએ બે બે ભુજાઓ બનાવવી. લક્ષ્મીનારાયણની આકૃતિથી યુક્ત અને દેવેના અંશવાળી તેમજ શંકરના અંશવાળી અને ગરૂડના વાહનથી શેભાયમાન ૨૯૬
दक्षिणे कंबलग्नोस्यात् वामोशरगजवृक्षः वीभवोर्वाकरोलक्ष्मी कुक्षोतागं स्थितसदा ।।२९७॥
અથર-જમણી બાજુના એક હાથમાં સર્પ, બીજા હાથમાં સર, ડાબી બાજુના ત્રીજા હાથમાં હાથીનું ચર્મ અને ચેથા હાથમાં વૃક્ષ. સુંદર ડાબા હાથની પાસે ડાબા સાથળ ઉપર હંમેશાં જેને લક્ષમી શેભી રહ્યાં છે એવી યુગ્મ રૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૭ .सर्वषामेवदेवानां एवंयुग्मविधियते ।। तेषांसतीपृथकरुपातदस्त्रवाहनाकृतीः ॥२९८॥
અર્થ-આ પ્રમાણે દરેક દેવની યુગ્મ મૂત બનાવવી હોય ત્યાં આ પ્રમાણે વિધીથી બનાવવી. જે દેવ હોય તેવાં પૃથક રૂપ બનાવવા અને દરેક દેવોને શાસ્ત્રોમાં વર્ણન કરેલાં આયુદ્ધો આપવાં તેમજ દરેક મુતિઓ શાસ્ત્રની વિધીથીજ બનાવવી. ઈતી યુગ્મમુર્તા. ૨૮
"Aho Shrutgyanam