________________
૧૨૮
અર્થ -રત્નનું લીંગ બે સ્થાનથી બનાવવું, કાંતે રત્નમયજ થાળુ (પીઠીક) બનાવવું અથવા તે ધાતુમય ચાલુ બનાવીને અંદર રત્નનું લીંગ સ્થાપન કરવું પરંતુ ધાતુનાં જે લીંગ બનાવવાં તે તે ધાતુના થાળાથીજ યુક્ત બનાવવાં; તેજ તે સિદ્ધી આપનાર તેમજ મુકતી દાતા થઈ શકે છે નહીતર નહીં જ. ૩૦૪
मुद्रादेकांगुलयापी सदद्वंगुलिनिर्मितम् ॥ सपीठभिनपीठंवारत्नलींगचलंमतम् ॥३०॥
અર્થ -રત્નનું લીંગ બે આંગળનું અથવા તે એક આંગળની ગેળાશનું પણ તેજ પ્રમાણ છે. માટે તે પ્રમાણથી બનાવવામાં આવે તેમજ રત્નના થાળા થી યુક્ત હોય અથવા તે રત્નનું લીંગ ધાતુના થાળાથી યુક્ત હોય તેમજ રત્નનું લીંગ જે થાળામાં સ્થાપન કર્યું હોય ત્યાંથી લઈને બીજે પણ સ્થાપના થઈ શકે છે તેમાં કોઈ પ્રકારને દેષ લાગતું નથી. ૩૦૫
समस्तमणिजातिनां दीप्तसानिध्यकारकम् ॥ मानोन्मान प्रमाणानिततेषुग्राह्यंनवाबुधैः ।।३०६॥
અર્થ -દરેક પ્રકારના મણિઓની જાતનું શંકરનું સુંદર બનાવેલું લીંગ શાસ્ત્રના માપથી યુક્ત અથવા તો શાસ્ત્રના માપથી અયુક્ત હોય તોપણ વિદ્વાન પુરૂષે એ ગ્રહણ કરવા ગ્ય હોય તે ગ્રહણ કરવું અને ન ગ્રહણ કરવા ચોગ્ય હેચ તે ન ગ્રહણું કરવું આ શાસ્ત્રને મત છે. ૩૬
"Aho Shrutgyanam