________________
૧૨૬
શિવલિંગનું વર્ણન.
स्थिरलक्ष्मीप्रदहेत तारजं धेर्यराज्यदम् ॥ प्रजावृद्धिकरंतीभ्रः वंगमायुविवर्धनम् ॥ २९९||
અઃ-હવે શકરના લીંગનું વહુઁન કરવામાં આવે છે. તેમાં સ્થીર લીંગની પુજાથી લક્ષ્મીની પ્રાપ્તી થાય છે. સીધા તેમ સુંદર લીંગની પુજા કરવાથી ધૈય તેમજ રાજ્ય પ્રાપ્તી થાય છે. તીવ્રજો લીંગની પુજા કરવામાં આવે તે પ્રજાની વૃદ્ધિ થાય છે અને વગ (વાંકા) લીંગની પુજા કરવામાં આવે તે આયુષ્યની વૃદ્ધિ થાય છે. ૨૯૯
विषेश्यकारकंकास्पृ पितलं भुक्तिमुक्तिदम् ॥ शशिकं समुद्भवंलीगं अंतर्ध्यान प्रसिद्धीदम् ॥ ३००॥
અ-વિશેષ કરીને પીળા રંગના લીંગની પુજા કરવાથી સસારમાં સારા સારા ભાગ વીલાસ આપે છે અને મરણ પછી મુક્તિ આપે છે. તેમજ ધોળી આકૃતીના લીંગની પુજા કરવાથી માણસને અંતર્ધ્યાન થવાની સીદ્ધી મળે છે આવા શાસ્ત્રોના મત છે. ૩૦૦
अष्टलोहमयलिगं कुष्टरोगभयापहम् ||
त्रिलोहं संभवंलीगं अंतर्ध्यानप्रसिद्धिदम् || ३०१ ||
અથ:-આઠ જાતના લેાહન એકઠાં કરીને, જો શકરંતુ લીંગ અનાવવામાં આવે તે અને તે લીંગની પુજા કરવામાં આવે તે, અઢાર પ્રકારના કોઢના રાગ તેમજ દરેક રાગામાં મહાન ભય કર રેગાના રાજા ક્ષય રાગ છે તે નાશ થાય છે, તેમજ ત્રણ જાતના લેાઢાને એકઠાં કરાવીને જો તેનુ શક
"Aho Shrutgyanam"