________________
૧૧ उमामहेश्वरंवक्ष्ये उमायासहशंकरः ।। मातुलींग त्रीशुलंच धरतेदक्षिणेकरे ॥२८८॥
અર્થ –ઉમામહેશ્વરરૂદ્ર ભગવાનની મૂર્તિનું વર્ણન. તેમાં શંકર અને ઉમાદેવી સહીતથી શેભાયમાન, તેમજ તેમના જમણી બાજુના એક હાથમાં બીજોરૂ અને બીજા હાથમાં ત્રીશુલને ધારણ કરનારા. ૨૮૮
आलिंगीवामहस्तौ नागेन्द्रद्विजीयेकरे ॥२८९॥
અર્થ-ડાબી બાજુનો એક હાથમાં પાર્વતીદેવી ઉપર રાખેલ, અને બીજા હાથમાં નરેંદ્રને ધારણ કરેલ. આ. પ્રમાણે ચાર ભુજાઓથી શોભાયમાન ઉમા મહેશ્વરની મૂર્તિ શાસ્ત્રની વીધીથી તેમજ સુંદરતાથી બનાવવી. તેમજ ૨૮૯
अधस्तादृशकुमारं गणेश्वरं श्रृंगीरीटी ।। नीर्मासं नृत्यपरमश्रृंगीरीटोचसनिधम् ॥२९॥
અર્થ -નીચેની જમણી તરફના ભાગમાં કાર્તીકસ્વામી અને ડાબી બાજુમાં પિઠીઓ. ખેળામાં ગણેશજીથી યુક્ત તેમજ પાછળ ભાગમાં શૃંગી અને રીટી નામના દ્વારપાળ -ઉભેલા છે. આવી રીતે શાભાથી યુક્ત ઉમામહેશ્વરરૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૦૦
कार्याहरिहरादक्षिणार्धे शिवसदादुखी ॥ केशस्यवामोर्धे श्वेतनिलाकृतिकृमात् ॥२९॥
અર્થ:-હરિહરરદ્ર ભગવાનની મૂર્તિનું વર્ણન-તેમાં શરીરને અર્ધો ભાગ શંકરની આકૃતીન અને અર્ધો ભાગ વિષ્ણુની આકૃતીને બનાવવો. તેમાં ડાબી બાજુના કેશ ધોળા રાખવા અને જમણી બાજુના કેશ કાળા રાખવા. શરીરની
"Aho Shrutgyanam