________________
૧૧૧ ગદા અને ચોથો હાથ રત્નથી યુક્ત મુદ્રાવાળે રાખવો. આ પ્રમાણે ધાતાનામને દ્વારની જમણી બાજુ અને વિધાતાનામના દ્વારની ડાબી બાજુ એવા બે પ્રતિહાર દેરાશરની ઉત્તર દિશામાં બનાવવા. ૨૬૨
तर्जनी कमलं अस्य गदा भद्रक्रमादधत ॥ सस्त्रायसव्ययोगेन सुभद्रस्तौक्रमात् न्यसेत् ।।२६३॥
અર્થ-પશ્ચિમ દિશાના પ્રતિહારના એક હાથની ત્રીજી આંગળી પાસે કમળ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં શસ્ત્ર અને ચોથા હાથમાં ગમુદ્રા રાખવી. તેવા ભદ્ર અને સુભદ્ર નામના જમણા તથા ડાબા બનાવવા.
પૂર્વ દિશાના પ્રતિહારમાં શસ્ત્ર તથા મુદ્રા સવ્યની બદલીમાં અપસવ્ય આપવું એટલે જે શસ્ત્ર જમણા હાથમાં આપેલ હોય તે ડાબા હાથમાં આપવું. આ પ્રમાણે વિષણુભગવાનના દેરાશરને જમણી બાજુ સસરા નામને અને ડાબી બાજુએ કમલાજય નામને દ્વારપાળ બનાવ આ પ્રમાણે શાસ્ત્રને મત છે. ૨૬૩
|આંગળખે અને હનીમુદાર અને
અજંતાની ગુફાના પત્રો
ન
.
પ્રાચીન
અશક્ય
"Aho Shrutgyanam