________________
૧૧૦
સ્થાપના કરવાથી પણ દરેક કાર્યની સિદ્ધ થાય છે. આ પ્રમાણે જ્યાં સર્વ દેવની સ્થાપના કરવી હોય ત્યાં આ પ્રમાણે કરવી આ શાસ્ત્રને સિદ્ધાન્ત છે. આ પ્રમાણે કરવાથી ફળ આપનાર થાય છે તેમજ સુખ અને શાન્તિને આપનાર થાય છે આથી ઉલટી રીતે કરે તે કલેષ તેમજ દરેક પ્રકારથી દુઃખ મળે છે. ૨૫૯
વિખણુના પ્રતિહાર (દ્વારપાળ) प्रतिहारानततोवक्षे चतस्तत्रिणीदिशोकमात् ॥ वामनाकारुयास्ते कर्तव्यासर्वतःशुभा ॥२६०॥
અર્થ -વિષ્ણુના દેરાસરમાં ચાર દિશાના દ્વારમાં પ્રતિહાર કેવી રીતે ગોઠવવા અને તેને કેવા બનાવવા તેનું વર્ણન કરવામાં આવે છે. પ્રતિહારને આકાર વામનના આકાર જે બનાવ, બહુ ઉંચા નહિ તેમજ બહુજ જાડા નહિ એવા માપશર બનાવવા. ર૬૦
पद्मखगखेटं च क्रमात विभ्रतःगदायः ।। विजीयस्तो कामान्यसेत् ॥२६॥
અર્થ એક હાથમાં કમળ, બીજા હાથમાં ખડગ, ત્રીજા હાથમાં ખેટક અને ચેથા હાથમાં ગદા આ પ્રમાણે દ્વારની જમણી બાજુ જય નામને અને દ્વારની ડાબી બાજુ વીજય નામને એવા બે પ્રતિહાર દક્ષિણ દિશામાં બનાવવા.
तर्जनीबाण चा पौच गदांधाता च सृष्टीतः ॥ मुद्रापसव्येरत्नैः विद्यात् वामदक्षिणे ॥२६२॥
અ-ઉત્તરદિશાના પ્રતિહારના એક હાથની ત્રીજી આંગળી પાસે બાણ, બીજા હાથમાં ચાપ, ત્રીજા હાથમાં
"Aho Shrutgyanam