________________
૧૦૯ વિષણુના દેવાલયમાં દેવેને કેવી રીતે બેસાડવા दक्षिणे पुंडरिकाक्षं पूर्वेनारायणःसमृतः ॥ गोविंद पश्चिमे स्थाप्य उत्तरे मधुसुदनम् ॥२५६॥
અર્થ-જ્યાં સર્વ દેવેની સ્થાપના કરવી હોય, ત્યાં દેને કેવી રીતે ગોઠવી બેસાડવા તે બતાવવામાં આવે છે.
દક્ષિણ દિશામાં પુંડરીકાક્ષ ભગવાન, પૂર્વદીશામાં નારાયણ ભગવાન, પશ્ચિમ દિશામાં વીંદ ભગવાન અને ઉત્તર દિશામાં મધુસુદન ભગવાનની સ્થાપના કરવી. રપ૬
इशानस्थापयेविष्णु माग्नेयांतुजनार्दनः ॥ नैरुत्ये पद्मनाभंच वायव्ये माधवंतथा ॥२५७॥
અર્થ -તેમજ ઈશાનકેણમાં વિષ્ણુ ભગવાન, અગ્નિ કણમાં જનાર્દન ભગવાન, નૈરૂત્યકાણમાં પાનાભ ભગવાન અને વાયવ્યકોણમાં માધવ ભગવાનની સ્થાપના કરવી ૨૫૭.
केशवोमध्यतस्थाप्यो वासुदेवोथवाबुधैः ॥ संकर्षणो वा प्रद्युम्नो निसुध्नोयथाविधिः ॥२५८॥
અર્થ-તેમજ પંડિતે એ કેશવ ભગવાનની મધ્ય ભાગમાં સ્થાપના કરવી અથવા વાસુદેવ ભગવાન, સંકર્ષણ ભાગવાન અથવા તે પ્રધુમ્ન ભગવાનની તથા નસુદન ભગવાનની, આટલી મૂર્તિઓમાંથી ગમે તે મૂર્તિની મધ્યભાગમાં સ્થાપના કરવી આ શાસ્ત્રને અભિપ્રાય છે. ર૫૮.
दशअवतारसंयुक्तं च जलशायोथवाग्रतः ।। शुक्रतः सस्थाप्या सर्वदेवमयशुभा ॥२५९।
અર્થ -આગળના ભાગમાં દશ અવતાર સાથે જલશાય ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી. તેમજ શુકની.
"Aho Shrutgyanam