________________
પ્રથમ ચિત્ર ૫-૬માં બતાવ્યા પ્રમાણે એક ઈંડાના આકારનું અને બીજું પીપળાના પાનના આકારનું. પાનના આકારનું મેટું ઘણા ભાગે નેપાલમાં અને બંગાળા માં દેવ અને દેવીઓમાં બનાવેલું જોવામાં આવે છે. હવે આપણે મેળ મેઢાનું વર્ણન કરીએ. આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે આ મે ૮ ગેળ છે અને કાંઈ લાઈનમાં નથી. આ જાતનું મેટું ગેળાને મળતું છે અને તેને દડાને કાંઈક મળતાપણું છે. તેથી તેને ઈંડાના જેવું વર્ણવ્યું છે. અને ઇંડાના આકાર જેવું મેટું મહત્તાને ભાવ બતાવનારું” છે, તેથી મહાન પુરૂષની મૂર્તિનું મોઢું આવા આકારનું બનાવાય છે. બીજું પીપળાના પર્ણ સમી આકૃતિવાળું સુખ શાંત ભાવ દર્શાવે છે. જ્યાં મૂર્તિમાં શાન્તિને ભાવ બતાવ હોય ત્યાં આ જાતનું મુખ બનાવવાથી મેટું શાન્ત ભાવનું દેખાય છે.
ચિત્ર ૭-મું –કપાળ ધનુષ્યના આકારનું વર્ણવ્યું છે. ભ્રમર અને વાળની શીખા સુધીને વચલે ભાગ કાંઈક ધનુષ્યના આકારને, કમાન જે વળેલો બતાવેલ છે, આ ચિત્ર ભાગ્યેજ પુરુષની મૂર્તિમાં બનાવવામાં આવે છે.
ચિત્ર ૮ માં -ભ્રમરે લીંબડાના પાનના આકારની અથવા ધનુષ્યના આકારની વર્ણવી છે. આનંદ, ભય, ગુસ્સો વિગેરે દરેક જાતની સ્થીતિ આંખની ભ્રમરો ઉંચી કે નિચી કરીને બતાવી શકાય છે. આવી જાતનું ચિત્ર ખાસ સ્ત્રીની મૂર્તિમાં બનાવવામાં આવે છે. આપણા પ્રાચિન કળાકાએ તથા સાહિત્યકારેએ આંખનું સહુથી વધારે ને
"Aho Shrutgyanam