________________
હરણની આંખ જેવી અને કરણના પાંદડાના આકા૨ની સ્ત્રીના ચિત્રમાં બનાવવામાં આવે છે. બીજી ત્રણ નં. ૯–૧૦–૧૪ પત્થરની તેમજ ધાતુની દેવ દેવીઓની મૂર્તિમાં જેવામાં આવે છે. આ ઉપરાંત એક જાતની આંખ નં. ૧૨ પારેવાના જેવી છે અને તે ભાગ્યેજ કેઈ ઠેકાણે જેવામાં આવે છે. તેવી આંખે અજંતાની ગુફામાં ભીંતે માં, સ્ત્રીની આંખો પારેવાના જેવી આકારની ચિતરેલ છે. રમતીઆળ ખુશ મીજાજી મૂર્તિ બનાવવી હોય તે તેવા આકારની આંખ બનાવવી.
ચિત્ર ૧૫ મું. બેઠેલ ગીધ પક્ષિના આકારના જે કાન બતાવેલ છે.
ચિત્ર ૧૬મું. અમુક અક્ષરના જેવો કાન બતાવેલ છે. ભાવને મુખ્ય આધાર આંખ, નાક, હોઠ ઉપર હેવાથી, કાન દ્વારા ભાવ બતાવવાનો હોતો નથી.
ચિત્ર ૧૭ મું. આગળને હાથ (કુણથી હથેળી સુધી) કેળના થડના જે બતાવ્યા છે અને તે ઉપરથી થડની ઢતા જે આગળને હાથ હોય છે. આ ઉપરથી સમજી શકાશે કે પ્રાચીન સાહિત્યમાં પ્રવતી રહેલી ઉપમાઓ કેવળ તરંગ પરથી નહિ પણ સૃષ્ટિનું સુક્ષ્મ નિરીક્ષણ કરીને જ જાયેલી છે.
ચિત્ર ૧૮-૨૦ મું-નાક સીસમના ફૂલના આકારનું. નં. ૧૮ માં બતાવેલ અને નશકોરા બાબંટીના બીના આકા
ન ન. ૨૦ માં બતાવેલ છે. સીસમના ફૂલના આકારનું નાક દેવીઓની મૂર્તિમાં તેમજ સ્ત્રીની છબીમાં ખાસ જોવા
"Aho Shrutgyanam