________________
છે. એક આંખ ની પાંખ
કાનનું સહુથી ઓછું નિરીક્ષણ કર્યું હતું, કારણ કે કાનથી કંઈ મેઢાને ભાવ બતાવી શકાતો નથી. તેથી આંખની ઉપમાઓના તેઓએ ઘણા ઘણા પ્રકાર બતાવેલ છે જ્યારે કાન વિષે બહુ ઓછી ઉપમાઓ મળે છે.
ચિત્ર ૯ સુદ-કમળની પાંખ જેવી આંખ બતાવે છે. એક તરફ આંખ છે અને બીજી બાજુ કમળની પાંખદ્ધિ છે. જુઓ કે બન્નેની કેટલી બધી સદસ્યતા એટલે તેને મળતાપણું બતાવેલ છે. આપણે આંખ અંબુજ પાંખની ઉપમા ગાઈએ છીએ તે આ ચિત્ર જોતાં યથાર્થ જ ગણાશે. આવી જાતની આંખ શાન્તિને ભાવ બતાવે છે.
ચિત્ર ૧૦ મુઃ-પર્ધાકેશ-કમળના ડેડા જેવી આંખ બતાવેલ છે તે પણ એક શાંતિનો ભાવ બતાવે છે.
ચિત્ર ૧૧ સુદ-હરણના નેત્ર જેવી ઉપમા આપેલ છે તે સાર્થક છે. હરણના જેવી આંખ નિર્દોષ અને ભેળા સ્વભાવવાળા માટે બનાવવામાં આવે છે.
ચિત્ર ૧૨ મુ. પારેવાના આકારના જેવી આંખ બતાવેલ છે. એવી આંખ રમતિ આળ, ખુશ મીજાજી અને નિર્દોષતાને સ્વભાવ બતાવે છે.
ચિત્ર ૧૩ મુ. કરેણના પાંદડાના જેવી આંખ બતાવેલ છે. તે શાન્ત સ્વભાવ અને આરામનો ભાવ બતાવે છે.
ચિત્ર ૧૪ મુ. માછલીના આકારના જેવી આંખ બતાવેલ છે, તે આંખ સતતુ મહેનતની ટેવ અને આરામ વગરના સ્વભાવવાળા માટે બતાવેલ છે.
"Aho Shrutgyanam