________________
પાક હાથમાં કમળ, જેનું નામ શસ્ત્રવા કહેવાય છે. આ ચેથે પ્રતિહાર- ૧૫૩
એક હાથમાં અક્ષયસુત્ર, બીજામાં ગદા, ત્રીજામાં દંડ અને ચેાથામાં કમળ, આ પાંચમે પ્રતિહાર.
છઠા પ્રતિહારમાં કમળને બદલે ખેટક, એવા યજ્ઞનું -રજ્ઞણ કરનાર આ છઠો પ્રતિહાર- ૧૫૪
એક હાથમાં અક્ષયમાળા, બીજામાં પાશ, ત્રીજામાં અંકુશ, અને ચેાથામાં દંડ, આ સાતમે પ્રતિહાર,
એક હાથમાં દંડ, બીજામાં પાશ, ત્રીજામાં અંકુશ, ચેથા હાથમાં કમળ, આ આઠમે પ્રતિહાર, આ પ્રમાણે બ્રહ્માની મુર્તિ બનાવવાથી દરેક પ્રકારને વૈભવ અને શાન્તિ મળે છે. ૧૫૫
- દ્વાદશસૂર્યની મતિ इति ब्रह्मणोष्टो प्रतिहारः श्रुणुवष्य प्रवक्ष्यामी ॥ सूर्य भेदावतेजयः ॥१५६॥ दक्षिणेकरामाला करवामे कमंडलु ॥ पद्माभ्यांशोभितकरौ मुधामि प्रक्षमास्मृता ॥१५७।।
અર્થ -આ પ્રમાણે બ્રહ્માના આઠ પ્રતિહાર કહ્યા. હવે સૂર્યના ભેદ વાહન અશ્વ, આયુર્ઘ વિગેરેથી કહેવામાં આવશે. ૧૫૬
જમણા હાથમાં માળા, ડાબા હાથમાં કમંડળ અને બીજા બે હાથમાં કમળ આ પ્રમાણે સુંદર મુતિ પ્રથમ અર્યમા સૂર્યની કહેલી છે. ૧૫૭
"Aho Shrutgyanam