________________
હોય છે. આવી જાતની મૂર્તિઓ ચિતારાઓ પણ બનાવે છે અને હમેશાં ફેંકી દેવામાં આવે છે, પરંતુ જે મૂર્તિ ખાસ પુજવા માટે બનાવવી હોય તે બરાબર શાસ્ત્રની રીતી પ્રમાણેજ બનાવવી.
મૃતિ તેના સિંહાસન ઉપર અથવા ડુંગર ઉપર બેઠેલી કે ઉભેલી, આંખે, નાક વિગેરે અવયવે સરખા પ્રમાણસર કરેલા, દાઢી અંદર પડતી અને વાળ ઉગ્યા વગરની, સેલ વર્ષના યુવાનના જેવી મૂર્તિને, મૂર્તિના બનાવનારાઓએ રંગથી સુશોભિત, ચાલમાં ભવ્ય અને માથુ પગ હાથ વિશે૨માં દાગીના તથા વસ્ત્રોથી શણગારવી જોઈએ.
જ્યારે કે ઈ મૂતિને ત્રણ કે તેથી વધારે માથાં બનાવર્ષો હોય, ત્યારે માથાંને હારોમાં ગોઠવવાં જોઈએ. આ પ્રમાણે પાંચ મુખવાળી મૂતિનાં ચાર માથાં સરખાં ગઠવવાં અને ઉપર એક એવી રીતે પાંચ માથાં બનાવવાં જોઈએ.
જ્યારે મૂતિને ચાર અથવા તેથી વધારે હાથ હોય તે, ખંભાએ દબાઈ જવા ન જોઈએ, પણ મેરની પંછી ના પીછાની માફક બધા બાહુઓ દેખાડવા જોઈએ.
મૂતિ બનાવનારાઓએ હમેશાં પોતાની ફરજ બજાવવી જોઈએ, એટલે કે મૂર્તિઓને બરાબર શાસ્ત્રના પ્રમાણથીજ બનાવવી, નહિ કે યુવાનની મૂર્તિને ઘસ્યાની મૂતિના જેવી અદ્રઢ બનાવવી.
"Aho Shrutgyanam'