________________
કરવી. નાકની નળીઓ આંખના કદના ત્રીજે ભાગે બનાવવી. કાન ૪ ચાર આંગળ ઉંચા અને ૩ ત્રણ આંગળ પહોળા કરવા.
હથેળી ૭ સાત આગળ લાંબી, વરલી આંગળી ૬ આગળ અને આંગુઠે ૩ા સાડા ત્રણ વાળ લાંચ કરો. અંગુઠાને બે ભાગ હોય છે અને બીજી દરેક આંગળીઓને ત્રણ ભાગ હોય છે. વીંટી પહેરવાની આંગળી વચલી આંગળી કરતાં એક ભાગ (વેઢે) ટુંકી છે અને ટચલી આંગની એક ભાગ (ઢા) વીંટી પહેરવાની આંગળી કરતાં નાની છે. અંગુઠા પાસેની આંગળી વચલી આંગળી કરતાં એક ભાગ નાની કરવી.
પગની લંબાઈ ૧૪ આંગળ, પગની મેટી આંગળી ૨ આગળ, પહેલી આંગળી રાત કે ૨ આંગળ (અંગુઠે) વચલી આંગળી ૧પ, ત્રીજી ૧ાા અને ટચલી આંગળી ૧ાા આંગળ રાખવી.
નાના છોકરાનું માપ માથાના ભાગ કરતાં કા ગણે ધડને ભાગ કર એટલે કે ગળાથી તે પેડુ સુધી ભાગ ૨ બે ગણે અને પડુથી તે પગની પાની સુધીનો ભાગ માથાના ભાગ કરતાં રા અઢી ગણે કરો અને હાથ લંબાઇમાં મેઢાની કે જઘાની લંબાઈ કરતાં બમણે લાંબે કર. છોકરાઓનું ગળ નાનું હોય છે અને માથુ મે ટું હોય છે.
"Aho Shrutgyanam