________________
૩
રાખવી. નાભિ ૧૨ ખાર આંગળ અને ફેડની નીચેના ભાગ ૨૪ ચાવીસ આંગળ રાખવા. ૧૩૨
ઉરુના ભાગ જાડા ૧૧ અગીઆર આંગળ મૂળમાં કરવા, જંઘાના ભાગ ૪ ચાર આંગળ અને પગને ભાગ ૧૪ ચૌદ આંગળ રાખવે. સ્તનનેા ભાગ ૬ છે આંગળ અથવા ૪ ચાર આંગળના કરવા. ૧૩૩
ખાંધ અને ખાંધની પાસેના ભાગ ૮ આંગળ, ડાકની પહોળાઇ ૮ આઠ આંગળ અને પગના ભાગ દ છ આંગળ રાખવા. આ પ્રમાણે શાસ્ત્રના નિયમ છે. તાલ ૯ મધ્યમાન
નાલ મધ્યમ.
24-12.
108
-24
"TS
26-*
૫***
--Z4 ૨૪
"Aho Shrutgyanam"
34