________________
તે સિવાય ગ્રાસ ૧ એક ભાગ; ઉડતુ પક્ષી ૨ બે ભાગ, હાથી ૩ ત્રણ ભાગ, ઘેડાનું ૪ ચાર ભાગ અને વૃષભનું ચીત્ર અથવા મુતિ ૫ પાંચ ભાગે બનાવવી. जानाति नानाविधिरुप भावं विश्वकर्मा सुर सूत्रधारः ॥ उदिडंडजः स्वेदजरायुगाधंस विश्वरुपी शुरचवेशु ॥१३॥
અર્થ-નાના પ્રકારનાં વિવિધ રૂપે જેવાંકે પશુ પ્રાણી ઈંડાં મચ્છર, માંકડ, વૃક્ષે વિગેરે અને યુગાદિની રચના પણ વિશ્વકર્માએ બનાવી છે.
"Aho Shrutgyanam