________________
પૃથક પૃથક પ્રતિમાઓ બનાવવી. તેમજ ત્રણ હાથની તથા ચાર હાથની પ્રતિમાઓ બનાવીને પૂજા કરવી. ૨૫
अष्टलोहस्ययामूर्ती शैलरत्नमया तथा ॥ श्रेष्टक्षमयावापि प्रवालादिमया तथा ॥२६॥
અર્થ -આઠ ભાગની લેહની મૂર્તિ, તેમજ આઠ ભાગની પથરની તથા ર ની મૂર્તિઓ બનાવવી. લાકડાની તેમજ પ્રવાલ વીગેરેની મૂર્તિઓ આઠ ભાગના માપથી શ્રેષ્ઠ છે તેમ શાસ્ત્રો જણાવે છે. ૨૬
ખંડીત મૂર્તિઓ નહિ પુજવા વિષે अतिताक्ष शतायास्यात् भूर्तिस्थाप्या महामते ॥ . स्फुटीता खंडीता पुज्या अन्यथा दोषदायका ॥२७॥
અર્થ-જેને સો વર્ષ થઇ ગયા છે, તેવી મુર્તિઓ તેમજ જે ખંત થઈ ગઈ છે, અને કુટી ગઈ છે, તેવી મુતિઓની પુજા ન કરવી, કરવાથી દેશીત થવાય છે. ૨૭
धातुरत्न विलेयाद्या पंगासंस्कार योग्यका ॥ काष्टापाषाण निमीषात्ता संस्कार योग्यका ॥२८॥
અર્થ:- ના, ચાંદી, રત્ન વગેરેથી બનાવેલી મૂર્તિઓ પાંગળી અથવા ખંતિ થએલી હેય તે તેને સુધારે તે તે મૂર્તિનું પૂજન થઈ શકે છે પરંતુ લાકડાની કે પત્થર રની બનાવેલી મુતિએ ભાંગી ગઈ હોય અથવા ખંવત થએલી હોય તો તે નવીજ બનાવીને ફરીથી પ્રતિષ્ઠા કરીનેજ પુજાય છે. ૨૮
"Aho Shrutgyanam"