________________
ળની મૂત દરેક પ્રકારની વૃદ્ધિ આપે છે અને ચાર આંગળની મૂર્તિને તે ત્યાગજ કર. ૯૪ पंचमांगुलभवेत्वृद्धि उद्वेगंतुषडांगुलम् ।। सप्तांगुलनवोद्धि हिनं अष्टांगुलंसदा ॥१५॥
અર્થ -પાંચ આંગળની મૂતિ વૃદ્ધી આપે છે અને છ આંગળની મૂતિ દરેક પ્રકારને ઉગ કરાવે છે. સાત આગળની સ્મૃતિ નવી નવી વૃદ્ધી કરે છે અને આઠ આંગળની મૂતિ શાસ્ત્રમાં સદા હીન કહેલી છે. ૫
नवांगुलायपुत्राय द्रव्यहिनंतुदशांगुलम् ॥ एकादशांगुलंबवं सर्वकर्मार्थसिधिदम् ॥९६॥
અર્થ –નવ આંગળની મૂર્તિ પુત્ર અને દ્રવ્ય આપનાર થાય છે, દશ આંગળની યુતિનું મા૫ સદા હીન છે, અગીચાર આંગળની મૂતિ જલદી કર્મ અને અર્થની સિદ્ધી આપનાર થાય છે. આ પ્રમાણે શાસ્ત્રનું માનવું છે. ૯૬
एतत् प्रमाणं वक्षतेततेउद प्रासादकं ॥ उधंद्रष्टी द्रव्यनाषाय दुर्भिक्षायक्रशोदरि ॥९७॥
અર્થ આ પ્રમાણે માપથી અર્ધા ભાગમાં, ઉપલે ભાગ પણ સમજ અને મૂતિના માપ પ્રમાણે પ્રાસાદ પણ બનાવો. હવે બીજા બાકી રહેલા દેશે બતાવે છે. જે મૂર્તિની ઉંચી ટકી હોય તે દ્રવ્યને નાશ કરે છે અને જે મૂર્તિની કમરને ભાગ પાતળ કરે તે દેશમાં દુષ્કાળ પડે છે. એટલે શાસ્ત્રના નીયમ પ્રમાણે મૂર્તિઓ બનાવવી. ૭
"Aho Shrutgyanam