________________
મૃતિ ચલાયમાન ન કરવા વિષે. भैरवःसस्यते लोके प्रत्यायतन संस्थितः ॥ नमूलायतने कार्यों भैरवस्तु भयंकरः ॥२९॥
અથ–ભૈરવ દેવલોકમાં પ્રચલીત હોય અને તેને સારી રીતે પ્રતિષ્ઠા કરી સ્થાપન કરેલ હોય તે ભરવની મૂર્તિને. તેમજ તેવા બીજ ભયંકર દેવની મૂર્તિને પણ મૂળ સ્થાનથી ચલાયમાન ન કરવી કારણ કે ભૈરવની મૂતિ ઘણીજ ભયંકર છે અને ખરાબ પરીણામ લાવનાર છે. ૨૯ શાસ્ત્રના માપથી વિરૂદ્ધ બનાવી મૂર્તિ પૂજે તે. नरसिंहो वराहोथ तथान्येव भयंकरा ॥ नाधिकागान् हिनांगान कर्तव्यादेवताकचित् ।।३०॥
અર્થ-નરસિંહં ભગવાન તેમજ વરાહ ભગવાન આ દેવે પણ મહા ભયંકર છે માટે આવા દેને શાસ્ત્રના માપથીજ બનાવવા. વધારે અંગવાળા તેમજ થેડા અંગવાળા ન બનાવવા. આ દેવે તે શું પરંતુ કેઈ દેવને વધારે અંગવાળા તેમજ ઓછા અંગવાળા બનાવવા નહિ. ૩૦ स्वामिनं घातयेतुना करालवदनातदा ॥ अधिकशिल्पेत्यहंति कृशाचैवार्थ नाशमी ॥३१॥
અર્થ–મૂર્તિનું મુખ ભયંકર બનાવવાથી સ્વામીનો (મૂતિ કરાવનારનો ) ઘાત થાય છે. અને માપથી અધીક તથા હીન અંગવાળી બનાવે તો શિલ્પીને પણ નાશ થાય છે. મૂર્તિને જે પાતળી બનાવે તે સ્વામીના દ્રવ્યને નાશ કરે છે; માટે મૂતિને શાસ્ત્ર પ્રમાણે બનાવવી. ૩૧
"Aho Shrutgyanam