________________
છે છતાં તે વીતરાગ એટલે બ્રહ્માંડથી ન્યારા છે, તેવી જિન ભગવાનની મૂર્તિ સમજવી. ૬૪
द्विभूजंचैकवक्रंच बदपद्मासन स्थितम् ॥ लियमानं परब्रह्म जैनमूर्ति जगद्गुरुम् ॥६५॥
અર્થ-બે હાથ એક મેટું પદ્યાસન વાળીને બેઠેલ અને પરબ્રહ્મમાં લીન, આવી રીતે જગતના ગુરુ જૈનની મૂતિ કરવી. ૬પ
नामानि गणमाज्ञातम् प्रयुक्तं वास्त् वेदभी॥ चतुर्विशति रिषभादौ वर्द्धमानं तकस्तथा ॥६६॥
અર્થ –વાસ્તુ શાસ્ત્રને જાણનારા પુરૂષોએ ચાવીશ તીર્થકરોના નામની ગણત્રી કરીને વાસ્તુના નીયમ પ્રમાણે મૂર્તી કરવી. ૬૬
रुषभादि परिवारे दुरगतिवर्णशंकरे ॥ नवांगुलासंझाच प्रतिमामान कर्मणि ॥६७।।
અર્થ -રૂષભદેવ અને પરિવારની મુર્તીઓ જે માપથી કરવામાં ન આવે તો તે વર્ણશંકર કહેવાય. નવ આગળની પ્રતિમાની સંજ્ઞા સમજવી, પણ નવ આંગળની કરવી એ કાંઈ નીયમ નથી. શાસ્ત્ર પ્રમાણે મૂત કરવી. શાસ્ત્ર પ્રમાણે ન કરે તે શંકર દોષ લાગે છે. ૬૭
૨૪ તીરે નામ લંછન જન્મનક્ષત્ર વણ
રાશી ૧ ઋષભદેવ વૃષભ ઉત્તરાષાઢા કંચન ધન ૨ અજીતનાથ હાથી રહણ
વૃક્ષ ફિ સંભવનાથ ઘોડો
"Aho Shrutgyanam