________________
૨૭
ભગવાનને પુછે છે કે, હું ભગવાન ? કાભાગમાં ઈષ્ટની અર્ચ કરવી, કા વિસ્તાર કરવે!, મંદિરમાં કયા ત્યાગ કરવા, મૂર્તીના હાથ, પગના ભાગ, સુખ, વિગેરેનાં માપ સાથે મને ઉપદેશ આપે. ૬૮
ભાગને આંખા
श्री विश्वकर्मावाचः
प्रासाद मानेन भवेदर्वी द्वारमानेन विषेशतः ॥ प्रमाणाम् कथ्यते पूर्वा विभागंच अतः श्रुणु ॥ ६९ ॥
અઃ-વિશ્વકર્માં
ભગવાન નારદજીને કહે છે કે, મંદિરની ઉંચાઇ તથા પહેાળાઇ અને દ્વારનું માપ પણ ધ્યાનમાં રાખવું; તે પહેલાં કહેલું છે. પણ હવે વિસ્તારથી કહું છું તે સાંભળે. ૬૯
प्रतिमाविस्तारमानेन ग्रहानेचतुरंशकम् || तत्रांशच प्रकुर्वित आंगुलानांचतुर्दश || ७०||
અથા-પ્રતિમાની પહેાળાઇના ચાર ભાગ કરી તેમાંના એક ભાગના ચૌદ ભાગ કરવા, એટલે પૂરું ન ભાગ પ્રતિમાની પહેાળાઇના થાય; તેનું માપ નીચે પ્રમાણે છે. ૭૦
तेनांगल प्रमाणेन पटपंचाश समुच्चयम् ॥
विस्तारं तत् प्रमाणेन कर्तव्यं सर्वकामदम् ॥ ७१ ॥
અર્થ: તે પ્રમાણે છ આંગળ પાંચ આંગળ ગમે તેટલી પહેાળાઈના ઉપર પ્રમાણે ભાગ કરવાથી સર્વ કામના સિદ્ધ થાય છે. ૭૧
"Aho Shrutgyanam"