________________
वक्रनासा वितुरवाय संहि वर्गाभयंकरी ॥ चिपटा उरक्तशोकाय अधिपत्यविनाशनी ॥३२॥
અર્થ–મૂર્તિનું મેટું, નાક, ડાક જે ખરાબ હેય તો ભયને ઉત્પન્ન કરનાર છે. મૂત ચીપટ આકારની હોય તે અને બહુજ પાતળી હોય તે સ્વામીના અધીપત્યને નાશ કરે છે. ૩૨
दुरवदा हिन वक्रा अपाणि पादहतातथा ॥ हीनांगाहिन जंघाच भ्रमोन्ध करिनृणाम् ॥३३॥
અર્થ–જે મૂતિ હીન મેઢાવાળી કે હીન હાથવાળી હોય અને હીન પગવાળી હોય, તેમજ શરીરના કેઈપણ અંગ હીન હોય તે સ્વામીને ચીતભ્રમ અથવા માંડે તેમજ આંધળો બનાવી દે છે. ૩૩
शुष्क वक्रातुराजानं कटीहिनाय या भवेत् ॥ पाणिपाद विहीनाया जायते मरकोमहान् ॥३४॥
અર્થ–જો મૂર્તિ મેઢાથી હીન હોય તેમજ કેડમાં પાતળી હોય તે રાજાને નાશ કરે છે. અને જે મૂતિ હાથ પગ વગરની અથવા હાથ પગથી ખંતિ થએલી હેય તે તે મહાન પુરૂષને નાશ કરે છે. ૩૪
जंघाहिनातु पाडलर्चासतु मूर्ति कल्याणकारिणी ॥ पुत्रमित्र विनाशाय हिनवक्ष्यःस्थलेनय ॥३५॥
અર્થ–જે મૂર્તિ જાંઘમાં થકિ હીન હોય તે પુજા કરી શકાય છે. અને મૂર્તિ છાતીમાં બંધત થયેલી હોય તો પુત્ર તથા મીત્રને નાશ કરે છે. ૩૫
"Aho Shrutgyanam