________________
આઠ દૃષ્ટિની સઝાય તારાદેષ્ટિનો સાર આ પ્રમાણે છે. (૧) દર્શન(જ્ઞાન) છાણાંના અગ્નિકણના પ્રકાશતુલ્ય હોય છે.
શૌચ-સંતોષ-તપ- સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન એ પાંચ નિયમો
આવે છે. | ઉગ નામના બીજા નંબરના ચિત્તના દોષનો ત્યાગ થાય છે. તત્ત્વ જાણવાની ઇચ્છારૂપ “જિજ્ઞાસા” નામના ગુણની પ્રાપ્તિ
થાય છે. (૫) યોગની અને યોગીઓની કથાઓ પ્રત્યે અતિશય પ્રેમ વર્તે છે.
યોગી મહાત્માઓ પ્રત્યે હાર્દિક યથાર્થ બહુમાનભાવ, તેઓની યથાશક્તિ વૈયાવચ્ચ-સેવા-ભક્તિના ભાવ જન્મે છે.
અનુચિત આચરણનો ત્યાગ, અને ઉચિત આચરણનું સેવન. (૮) ગુણવાન મહાત્માઓ પ્રત્યે અધિક વિનય. (૯) પોતાનામાં ગુણોની હીનતાનું દર્શન, (૧૦) સંસારનાં સુખો ઉપાધિઓ અને દુઃખોથી ભરપૂર દેખીને
ભવભયથી ત્રાસ વર્ત. (૧૧) સંસાર એ દુઃખોની ખાણ લાગે, તેમાંથી છુટવાની તીવ્ર
ઇચ્છા સેવે. (૧૨) શાસ્ત્રો ઘણાં છે અને મતિ થોડી છે. એવું ભાન થાય. (૧૩) તેથી શિષ્ટોના વચનને અતિશય પ્રમાણભૂત માનીને પ્રવૃત્તિ કરે.
તારા દૃષ્ટિ સમાપ્ત
(૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org