________________
૧૭૨
આઠ દૃષ્ટિની સજ્ઝાય
दोषव्यपायः परमा च तृप्तिरौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भरा धी र्निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ॥ ३ ॥ અર્થ - નીચે મુજબ કુલ ૨૧ લક્ષણો(ચિહ્નો) નિષ્પન્નયોગીનાં છે. (૧) અલોલુપતા - ઇન્દ્રિયોના વિષયોમાં લોલુપતા - તૃષ્ણા ન હોય. (૨) આરોગ્ય - હિત-મિત આહારાદિથી અને યોગપ્રભાવથી શારીરિક રોગો ન હોય.
(૩) અનિષ્ઠુરતા - હૃદયમાં ક્રૂરતા-કઠોરતા ન હોય, દ્રવ્યદયા અને ભાવદયા હોય.
(૪) શુભગંધ શરીરમાંથી ગુલાબાદિના પુષ્પોની જેમ ચોતરફ સુગંધ ફેલાય.
(૫) મૂત્રવિષ્ઠા અલ્પ - સારી પાચનક્રિયાથી મૂત્ર અને વિષ્ઠાની અલ્પતા હોય છે.
(૬) કાન્તિ - શરીરનું તેજ - લાવણ્ય વધારે હોય છે.
(૭) પ્રસાદ યોગદશામાં જ ચિત્ત હોવાથી માનસિક ઘણી પ્રસન્નતા હોય છે.
1
(૮) સ્વરસૌમ્યતા કંઠનો સ્વર અત્યન્ત કોમળ, મધુર અને લોકપ્રિય હોય છે. યોગદશાનાં આ પ્રથમ આઠ ચિહ્નો છે.
-
(૯) મૈત્ર્યાદિવાસિતચિત્ત - મન મૈત્રી આદિ ચારે ભાવનાઓથી
વાસિત હોય છે.
(૧૦) વિષયોમાં અચિત્તવૃત્તિ આસક્ત બનતું નથી.
Jain Education International
(૧૧) પ્રભાવવાળું ચિત્ત હોય છે.
-
મન પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં
મન પ્રભાવવાળું - તેજવાળું
For Private & Personal Use Only
બલિષ્ઠ
www.jainelibrary.org