Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બીજી તારા દૃષ્ટિની સજઝાય
૨૩૩ બીજ કથા ભલી સાંભળી, રોમાંચિત હુએ દેહ રે ! એહ અવંચક યોગથી, લહીએ ધરમ સનેહ રે. વર૦ ૧૧. સદગુરુયોગ વંદન ક્રિયા, તેહથી ફલ હોએ જેહો રે | યોગ-ક્રિયા-ફલ ભેદથી, ત્રિવિધ અવંચક એહો રે | વીરdi૧૨/ ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે | તિમ ભવિ સહજ ગુણે હોયે, ઉત્તમનિમિત્ત સંયોગીરે. વિરo૧૭ll એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્તી રે ! સાધુને સિદ્ધ દશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે રે. વિર૦ ૧૪. કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે ! મુખ્યપણે તે ઈહાં હોએ, સુજસ વિલાસનું ટાણું રે. વીર૦ ૧પા
બીજી તારા દૃષ્ટિની સઝાય
- ઢાળ - બીજી - દર્શન તારા દૃષ્ટિમાં મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાન / મન, શૌચ સંતોષને તપ ભલું, મન9, સઝાય ઈશ્વરધ્યાન | મન ના નિયમ પંચ ઇહાં સંપજે, મન, નહી કિરિયા ઉદ્વેગ. મનવા જિજ્ઞાસા ગુણતત્ત્વની, મનજી પણ નહી નિજ હઠ ટેગ. મન રા એહ દૃષ્ટિ હોય વરતતાં, મન, યોગકથા બહુ પ્રેમ | મનો અનુચિત તેહન આચરે, મન વાળ્યો વળે જિમ હેમ / મન૦ ૩ વિનય અધિક ગુણીનો કરે, મન દેખે નિજ ગુણ હાણ, મનવી ત્રાસ ધરે ભવ ભય થકી, મન ભવ માને દુઃખખાણ માનવ જા. શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મન શિષ્ટ કહે તે પ્રમાણ I મનેol સુયશ લહે એ ભાવથી, મન, ન કરે જુઠ ડફાણ, મન૦ પી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258