Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 251
________________ ૨૩૪ ત્રીજી બલા દૃષ્ટિની સજ્ઝાય ત્રીજી દૃષ્ટિ બલા કહી જી, કાષ્ઠ અગ્નિસમ બોધ ક્ષેપ નહી આસન સધે જી, શ્રવણ સમીહા શોધ રે જિનજી, ધન ધન તુજ ઉપદેશ. ||૧|| તરુણ સુખી સ્ત્રી પરિવર્યો જી, જેમ ચાહે સુરગીત । સાંભળવા તેમ તત્ત્વનેજી, એ દૃષ્ટિ સુવિનીતરે । જિનજી૦ ॥૨॥ સરી એ બોધ પ્રવાહની જી, એ વિણ શ્રુત થલકૂપ | શ્રવણસમીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપરે । જિનજી૦ IIS II મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એકતાન । તે ઇચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે । જિનજી૦ I૪॥ વિઘન ઇંહાં પ્રાયે નહીં જી, ધર્મ હેતુમાં કોય । અનાચાર પરિહારથીજી, સુયશ મહોદય હોયરે જિનજી૦ IN સજ્ઝાય ચોથી દીપ્રા દૃષ્ટિની યોગદૃષ્ટિ ચોથી કહી જી, દીપ્રા તિહાં ન ઉત્થાન | પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભાસમ જ્ઞાન 1 મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ ॥૧॥ બાહ્યભાવ રેચક ઈહાં જી, પૂરક અંતર ભાવ I કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ.મનમોહન૦ ॥૨॥ ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ધર્મ । પ્રાણ અર્થે સંકટ પડેજી, જુઓ એ દૃષ્ટિનો મર્મ. મનમોહનO IIII તત્ત્વશ્રવણ મધુરોદકેજી, ઇહાં હોયે બીજ પ્રરોહ । ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુ ભગતિ અદ્રોહ. મનમોહન૦ [૪] Jain Education International આઠ દૃષ્ટિની સજ્ઝાય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258