Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 256
________________ આઠમી પરા દૃષ્ટિની સઝાય ૨૩૯ નાગરસુખ પામર નવિ જાણે, વલ્લભસુખ ન કુમારી . અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી રે ! ભવિકાdla એહ દૃષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોયે સાચું / દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રતન તે દીપે જાચું રે ભવિકા જ વિસભાગક્ષય શાતવાહિતા, શિવમારગ ધ્રુવનામ | કહે અસંગક્રિયા ઈહાં યોગી, વિમળ સુયશ પરિણામ રે ભવિકા, આપા આઠમી પરા દૃષ્ટિની સઝાય દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણું છા. આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિસમ બોધ વખાણું છા નિરતિચાર પદ એહમાં, યોગી કહીએ નહી અતિચારી છી આરોહે આરૂઢ ગિરિને, તેમ એહની ગતિ ન્યારી જોવા ચંદન ગંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવષે જી. આસંગે વર્જિત વળી એહમાં, ક્રિયા નિજ ગુણ લેખે જી શિક્ષાથી જેમ રતનનિયોજન, દૃષ્ટિભિન્ન તેમ એ હોજી તાસ નિયોગે કરણ અપૂર્વે, લહે મુનિ કેવલ ગેહોજી રા ક્ષીણદોષ સર્વ મહામુનિ, સર્વલબ્ધિ ફળ ભોગીજી | પર ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગી અયોગીજી છે સર્વ શત્રુક્ષય સર્વવ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી | સર્વ અરથયોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી ll૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258