Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૪૦
આઠ દૃષ્ટિની સક્ઝાય એ અડદિદ્ધિ કહી સંક્ષેપે, યોગશાસા સંકેતે જી | કુળયોગી ને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતે જી. યોગીકળે જાયા તસ ધર્મે અનુગત તે કુળયોગીજી અદ્દે થી ગુરુ-દેવ-દ્વિજપ્રિય, દયાવંત ઉપયોગીજી શુશ્રુષાદિક અડગુણસંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહીએજી | યમયલાભી પરદુગઅર્થી, આદ્ય અવંચક લહીએ છી ચાર અહિંસાદિક યમ ઈચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામેજા શુદ્ધ રુચે, પાળે, અતિચારહ ટાળે, ફળ પરિણામે જી /પા કુલયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણશુદ્ધિ પક્ષપાતજી | યોગદૃષ્ટિ ગ્રન્થ હિત હોવે, તેણે કહી એ વાતો શુદ્ધભાવ ને સૂની ક્રિયા, બહુમાં અંતર કેતોજી ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતોજી૬I ગુહ્યભાવ એ તેહને કહીએ, જેહશું અંતર ભાંજે જી. જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજે છી યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો કરશે મોટી વાતો જા ખમશે તે પંડિત પરિષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતો જાણો સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ નંદીસૂત્રે દીસે જી તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગીશે જી. લોક પૂરજો નિજ નિજ ઇચ્છા, યોગભાવ ગુણ રયણેજી શ્રીનયવિજય વિબુધપયસેવક, વાચક યશને વયણેજીટ
• સમાપ્ત ...
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
Page Navigation
1 ... 255 256 257 258