Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 253
________________ ૨૩૬ આઠ દૃષ્ટિની સઝાય ઇન્દ્રિયાર્થગત બુદ્ધિ છે જી, જ્ઞાન છે આગમ હેત | અસંમોહ શુભકૃતિ ગુણેજી, તેણે ફળભેદ સંકેત. મનમોહનI/૧૬ આદર ક્રિયા - રતિ ઘણીજી, વિઘન ટળે મીલે લચ્છી | જિજ્ઞાસા બુધસેવનાજી શુભકૃતિ ચિહ્ન પ્રત્યચ્છ. મનમોહન૦ /૧૭ બુદ્ધિક્રિયા વિફળ દીએ જી, જ્ઞાનક્રિયા શિવ અંગ | અસંમોહક્રિયા દીએજી, શીધ્ર મુગતિફળ ચંગ. મનમોહન, ૧૮ પુદ્ગલરચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન | એક માર્ગ તે શિવ તણોજી, ભેદ લહે જગ દીન. મનમોહન, ૧૯ શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જનપરિણતિ ભિન્ન | કહે મુનિની નય દેશનાજી,પરમારથથી અભિન્ન.મનમોહન શબ્દભેદ ઝઘડો કિસ્યો, પરમારથ જો એક | કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફરે નહી છેક. મનમોહન ાિરના ધર્મક્ષમાદિક પણ મિટે છે, પ્રગટે ધર્મસશ્યાસ | તો ઝઘડા ઝોંટાતણોજી, મુનિને કવણ અભ્યાસ. મનમોહન, રિરી અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિ | તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃતઘનવૃષ્ટિ. મનમોહનર૩ પાંચમી સ્થિર દૃષ્ટિની સજઝાય દૃષ્ટિ થિરા માંહે દર્શન, નિત્ય રતનપ્રભા સમ જાણો રે | ભ્રાન્તિ નહીં વળી બોધ તે, સૂક્ષ્મ પ્રત્યાહાર વખાણો રે I/૧ એ ગુણ વિરતણો ન વિસારું, સંભારું દિન રાત રે | પશુ ટાળી સુર રૂપ કરે જે, સમકિતને અવદાત રે મેરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258