________________
પ્રકરણ ૫
અંક ૩ અને તેના મિશ્ર અક અથવા અષ્ટક
આ અંક ગુરુ અને બૃહસ્પતિના ગ્રહના પ્રતીક છે. સૂર્યમંડળના બધા જ ગ્રહેામાં ગુરુ સૌથી મટે છે. અને તેથી જ તેનુ' નામ ગુરુ રાખવામાં આવ્યુ છે. તેના રંગ ઝાંખા પીળા છે. તેને ૧૨ ઉપમહા અથવા ચદ્રો છે. તેમાંથી ૪ માટા અને ૮ ઘણા નાના છે. બીજી રીતે લઈએ તા પ્રુરુ એટલે શિક્ષક પણ થાય છે. આપણા દેશમાં શિક્ષક તરીકે બ્રાહ્મણેા કામ કરતા હતા. બ્રાહ્મણેાનુ મુખ્ય કાર્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું તથા જ્ઞાન આપવાનું હતુ, અત્યારે પણ આ વસ્તુ થાડેઘણે અંશે સત્ય છે તેથી આ અંક શિક્ષણ તથા સ'સ્કાર માટે સારા ગણાય પણ ભૌતિક સુખસમૃદ્ધિ માટે સારા ગણાતા નથી. જ્યાતિષશાસ્ત્ર અને હસ્તસામુદિકશાસ્ત્ર અને અંકશાસ્ત્રમાં ગુરુનું ઘણું જ મહત્વ હાય છે. ૧ થી ૯ સુધીના બધા જ અ`કામાં ૩ના અંકની શક્તિને પ્રવાહ વહે છે. ૩, ૬ અને ૯ અકવાળા લેાકેા પરસ્પર સહાનુભૂતિ દર્શાવે છે. આ અ ંકાને ગમે તે રીતે એઠવીને તેમના ગમે તે રીતે એટલે કે આડા અથવા ઊભા સરવાળા કરવામાં આવે તે છેવટે મૂળ અંક તરીકે હતા એક જ આવે છે.
જેમકે
૩ + ૬ ૯ = ૧૨ = ૧