________________
૨૩૦
કે બાબતે પૂરતું મર્યાદિત કરવાની જરૂર રહેશે. તમારી તબિયત માટે પણ આ સમય કસોટીને સાબિત થશે. કેટલીક વખત તમારે અંગત નુકશાન પણ વેઠવું પડશે. ધ, સમતુલા અને આત્મનિરીક્ષણની ટેવ વિકસાવો.
૦૮. સારી નિર્ણય શક્તિથી તમે કીર્તિ અને સારું સ્થાન પ્રાપ્ત કરી શકશે. ધન પ્રાપ્તિમાં પણ તમે સારી સફળતા મેળવી શકશો. પ્રયત્ન પરિશ્રમ અને ભૂતકાળના અનુભવથી તમને ધન ભેગું કરવાની ઘણી તકો મળશે. છતાં ય ભાગ્યના ભરોસે બેસી રહેશે નહી.
૯. આ સમય પૂર્ણતાનો છે. તમારે બીજાઓ માટે નિઃસ્વાર્થ ભાવે જીવતા શીખવું પડશે. અંગત ઇચ્છાઓ. વાર્થ અને લોભથી તમે દુ:ખી અને નિરાશ થશે. આ સમયમાં તમને તકો સાંપડશે, પણ પ્રેમ (અંગત) ધન અને મિત્રતા જેવી અંગત બાબતમાં તમને નિરાશા જ મળશે. તમે જે માનવતા માટે ઉચ્ચ પ્રેમ, નિઃસ્વાર્થતા, સહાનુભૂતિ અને વિશ્વસેવાની ભાવના કેવવશે તે તમને તેને જરૂર બદલો મળી રહેશે.
૧૧ આ સમય તમારા તથા તમારા બાળકો માટે જ્ઞાન, પ્રકાશ, કીતિ અને પ્રેરણાને છે, આદશેની સિદ્ધિ તથા આધ્યાત્મિક વિકાસ માટે પણ આ સમય સારો છે. આ સમયમાં તમારી સંશોધન કરવાની શક્તિને વિકાસ થાય.
૨૨. વેપારધંધા તથા ઉદ્યોગ માટે આ પરાકાષ્ઠાને