Book Title: Ank Shastra Darshan
Author(s): Ranchodbhai Punambhai Patel
Publisher: Ranchodbhai Punambhai Patel

View full book text
Previous | Next

Page 276
________________ ૨૭૦ સુધી ચાલે છે. આ ગાળા દરમ્યાન વ્યક્તિ તેના જન્મમાસાંકની અસર નીચે રહે છે. ૨, બીજું સાર્વજનિક ચક્ર ૨૮મા વર્ષથી ૫૪મા વર્ષ સુધી ચાલે છે અને આ ચક દરમ્યાન વ્યક્તિ તેના જન્માંકની અસર નીચે આવે છે. ( ૩. ત્રીજું સાર્વજનિક ચક્ર ૫૫મા વર્ષથી તેના ૮૧મા વર્ષ સુધી ચાલે છે અને આ સમય દરમ્યાન વ્યક્તિ તેના જન્મવર્ષાકની અસર તળે વધારે પ્રમાણમાં રહે છે. - ૪. ચોથું અને છેલ્લું સાર્વજનિક ચક્ર ૮૧મા વર્ષથી જીવનના અંત સુધી ચાલે છે. અને આ સમય દરમ્યાન તે તેના પૂર્ણ જમક કે જીવનપથની અસર તળે રહે છે. કેટલાક આ અંકને ભાગ્યાંક પણ કહે છે, ઉપરોક્ત સાર્વજનિક ચક્રો ઉપરાંત બીજા મહાચકો પણ હોય છે. આ ચક્ર વ્યક્તિના જન્મવર્ષ ઉપર આધાર રાખે છે અને તે વધારે પ્રમાણમાં વ્યક્તિને અંગત રીતે પશે છે. આ ચક્રો માટે તમે પ્રકરણ ૧૯મું કે જે જન્મવર્ષ, જન્મવર્ષાક અને યાદગાર વર્ષો” ઉપર લખાયેલું છે તેને ફરીથી ધ્યાનથી વાંચી જશે. આ મહાચકોને અંગ્રેજીમાં grand cycles પણ કહે છે, ઉદાહરણ તરીકે લેખક પોતે પિતાનાં સાર્વજનિક અને મહાચ નીચે પ્રમાણે ગણું બતાવે છે તેમની જન્મતારીખ ૧૧-૫-૧૯૨૨ છે. તેમને જન્માંક ૧૧ અથવા ૧+૧=૨, તેમના જન્મમાસાંક ૫ અને જમવર્ષાક (૧+૯૨+૨)=૧૪ થાય છે,

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286