________________
મને બળાકથી બનતે અંક “૨૦” આ મહાચક દરમ્યાન લેખકના માનસિક અનુભવ માટે અને
વ્યક્તિત્વાંકથી બનત અંક ૩૯, લેખકે બીજાઓ ઉપર કેવી છાપ પાઠ તેને માટે છે. અંક, ૫, ૨૦ અને ૪૫ તેમના સામાન્ય અને સમગ્ર અનુભવ માટેની છે.
(૨) બીજુ મહારાજ ૧૯ વર્ષનું છે અને તે નીચેના અંકની અસર નીચે પ્રબળ બન્યું હતું.
‘ (૧) બીજા મહાચક્રનાં ૧૯ વર્ષ+માયાંક પ =૨૪
' (૧૯૪૯ સુધી જ) . ૧૯ વર્ષ+જમાંક ૧૧ =૩૦
' (૧૯૪@ી ૧૫૫ સુધી) ૧૯ વર્ષ+જન્મવિભાંક ૬ =૨૫ ૧૯ વર્ષ+મને બળાંક ૬ =૨૫" ૧૯ વર્ષ+વ્યક્તિત્વાંક ૨૫=૪૪ ૧૯ વર્ષમાગ્યાંક ૩૧ =૬૦
અંક ૨૪ની અસર પ્રથમ સાર્વજનિક ચક્રના અંત એટલે કે ૧૯૪હ્ના અંત સુધી ત્યાર પછી ૧૯૪૯ થી ૧૫૫ સુધી ગણવી.
બીજા સાર્વજનિક ચક્રમાં બીજા મહાચકને થોડા ભાગ, ત્રીજા મહાચક્રને પૂર્ણ ભાગ અને ચોથા મહાચક્રનું - ૧ વર્ષ આવે છે. હવે બીજા મહાચકના પ્રબળ અકો વિરે ઈશું.