Book Title: Ank Shastra Darshan
Author(s): Ranchodbhai Punambhai Patel
Publisher: Ranchodbhai Punambhai Patel

View full book text
Previous | Next

Page 281
________________ ૨૭૫ (૩) ત્રીજા મહાચકનાં કુલ ૨૦ વર્ષ છે. અને તેના પ્રબળ અંકે નીચે પ્રમાણે છે. તેની અસર ૧૯૫૫ થી ૧૯૭૫ સુધી છે. • (૧) ત્રીજા મહાચક્રનાં ૨૦ વર્ષ+જન્માંક ૧૧ =૩૧ ) ૨૦ વર્ષ+જન્મવિભાગાંક ૬ =૨૬ ૨૦ વર્ષ+મનબળાંદ ૨ =૨૬ () , , ૨૦ વર્ષ+વ્યક્તિત્વાંક ૨૫ =૪૫ (૫) , , ૨૦ વર્ષ+ભાગ્યાંક ૩૧ ૩૫૧ અંક ૨૦ માનસિક અસ૨ માટે અને અં ૪૫ બીજા લોકો ઉપર પડતી છાપ કે અસર માટે છે. બાકીના અંક ૨૧ અને ૨૧ સર્વસામાન્ય અનુભવ માટે છે. (૪) ચોથું મહાચક ૧૯૭૫થી ૧૯૮૭ સુધી ચાલે છે. અને તેના પ્રબળ અંક નીચે પ્રમાણે છે. પ્રથમ અંક ફક્ત ૧૯૭૬ના વર્ષ માટે જ છે. કારણકે બીજા સાર્વજનિક ચકની અંદર આવે છે, જ્યારે બાકીના અંક ૧૯૮૭ના વર્ષ સુધીની અસર બતાવનાર છે. (૧) ચોથા મહાચકનાં ર૨વર્ષ+જન્માંક ૧૧ = ૩૩ - (૨) , , ૨૨ વર્ષ+જન્મવષક ૧૪=૩૬ (૩) , , ૨૨ વર્ષ+જન્મવિભાગાંક ૬ =૨૦. ૨૨ વર્ષમ્બનેશતક ૬ =૨૮

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286