________________
(૫) , , ૨૨ વર્ષ+વ્યક્તિત્વાંક ૨૫ =૪૭ (૬) , , ૨૨ વર્ષ+ભાગ્યાંક ૩૧ =૫૩
આ પ્રમાણે વાચકો તેમના પિતાનાં મહાચકે grand cyclos અને તેમના પ્રબળ અંકે પોતાની જાતે શોધી શકશે.
એક બીજી રીત પ્રમાણે જમપથના અંક ઉપરથી ભાગ્યચકે અને અગત્યનાં વાર નક્કી કરવામાં આવે છે. લેખકનો જન્મપથ ૨૧ છે. અને તે પ્રમાણે તેમનાં અગત્યનાં વર્ષે ૨૧, ૪૨, ૬૪ અને ૮૪ હોઈ શકે છે.
- ત્રીજી પધતિ પ્રમાણે અંગ્રેજીમાં પૂરું નામ લખાતાં કુલ કેટલા અક્ષરો બને છે તે ગણવાના હોય છે. લેખકનું પર નામ RANCHHODBHAI PUNMBHAI PATE છે. અને તેમાં કુલ ૨૨ અક્ષરો છે. તેથી ૨૬ અને તેના ગુણકો એટલે કે ૨૬, ૫ર અને ૭૮ અગત્યનાં વર્ષો છે અગત્યનાં વર્ષે એટલે સારાં વર્ષો એવું નથી, તે વર્ષો કટેકટીનાં કે માંદગગીનાં પણ હોઈ શકે છે. પ્રથમ પધ્ધતિ જેવી બીજી અને ત્રીજી પધ્ધતિ ફળદાયી કે અસરકારક લાગતી નથી. પ્રથમ પદધતિ પ્રમાણે મારાં અગત્યનાં વરસે નીચે પ્રમાણે હતાં.
(૧) ૧૯૩૬ માં મને વ્યાયામના પ્રયોગ કરવા માટે આ ઈનામ મળ્યું હતું. (૨) ૧૯૪૯ માં બી. ટી. ની પરીક્ષા પાસ કરી હતી