Book Title: Ank Shastra Darshan
Author(s): Ranchodbhai Punambhai Patel
Publisher: Ranchodbhai Punambhai Patel

View full book text
Previous | Next

Page 239
________________ : ૨૩૩ મૂળ અંક આવે તે પિરામિડનું શિખર, શિખર એક કે નિર્દેશક અ’ક કહેવાય છે. આપણા ઉદાહરણમાં તે ૩ આવે છે. હિટલરનું' ૫૧મુ. વર્ષ ( ૧૮૮૯+૧૧=૧૯૪૦ ) ૧૯૩૯-૪૦માં આવતું હતું. તેથી તેનું આ વર્ષ" અંક ૩ની અસર નીચે આવે છે. આ અંક લાભ, સફળતા, વૃદ્ધિ અને વિકાસને છે. ખરેખર હિટલરે ૧૯૩૯-૪૦માં ખીજા વિશ્વયુદ્ધમાં સારી સફળતા મેળવી હતી. આ જ ગણુતરી પ્રમાણે તેનુ ૫૫મુ વર્ષ અંક રની અસર નીચે આવે છે. ૨ ૧૧ આ વર્ષ એટલે ૫૫૫ ૧૯૪૩-૪૪માં તેણે મેળવેલા પ્રદેશા ગુમાવવાનુ શરૂ કર્યું હતું. પ૬મા વર્ષમાં આ જ પદ્ધતિ પ્રમાણે તે અંક ૪ની અસર તમે આવે છે. મા એક પશુ નિષ્ફળતા અને કમનસીબી સૂચવે છે તેના ૫૬મ વર્ષ એટલે કે ૧૯૪૫માં તેને અને બીજા વિશ્વયુદ્ધના અંત આવે છે. ભાગ્યના પિરામિડના અકાની વિગતે ૧. આ`સૂર્યના અંક છે, તે સફળતા, સિદ્ધિ, માન, સારા સ્વાસ્થ્ય અને ઉપરી અધિકારીની કૃપા અને મદદને દ્યોતક છે, તે જીભ તથા ભાગ્યશાળી છે. ૨ આ ૠણ ચંદ્રના અંક છે, તે અચેાસતા, ઢચુંચુ પણા અને દ્વિધાને લીધે નિષ્ફળતા સૂચવે છે. તે ઈચ્છા શક્તિના અભાવ, નિષ્ફળ પ્રયત્ના, નુકસાનકારક

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286