________________
:
૨૩૩
મૂળ અંક આવે તે પિરામિડનું શિખર, શિખર એક કે નિર્દેશક અ’ક કહેવાય છે. આપણા ઉદાહરણમાં તે ૩ આવે છે. હિટલરનું' ૫૧મુ. વર્ષ ( ૧૮૮૯+૧૧=૧૯૪૦ ) ૧૯૩૯-૪૦માં આવતું હતું. તેથી તેનું આ વર્ષ" અંક ૩ની અસર નીચે આવે છે. આ અંક લાભ, સફળતા, વૃદ્ધિ અને વિકાસને છે. ખરેખર હિટલરે ૧૯૩૯-૪૦માં ખીજા વિશ્વયુદ્ધમાં સારી સફળતા મેળવી હતી. આ જ ગણુતરી પ્રમાણે તેનુ ૫૫મુ વર્ષ અંક રની અસર નીચે આવે છે.
૨ ૧૧
આ વર્ષ એટલે ૫૫૫ ૧૯૪૩-૪૪માં તેણે મેળવેલા પ્રદેશા ગુમાવવાનુ શરૂ કર્યું હતું. પ૬મા વર્ષમાં આ જ પદ્ધતિ પ્રમાણે તે અંક ૪ની અસર તમે આવે છે. મા એક પશુ નિષ્ફળતા અને કમનસીબી સૂચવે છે તેના ૫૬મ વર્ષ એટલે કે ૧૯૪૫માં તેને અને બીજા વિશ્વયુદ્ધના
અંત આવે છે.
ભાગ્યના પિરામિડના અકાની વિગતે
૧. આ`સૂર્યના અંક છે, તે સફળતા, સિદ્ધિ, માન, સારા સ્વાસ્થ્ય અને ઉપરી અધિકારીની કૃપા અને મદદને દ્યોતક છે, તે જીભ તથા ભાગ્યશાળી છે.
૨ આ ૠણ ચંદ્રના અંક છે, તે અચેાસતા, ઢચુંચુ પણા અને દ્વિધાને લીધે નિષ્ફળતા સૂચવે છે. તે ઈચ્છા શક્તિના અભાવ, નિષ્ફળ પ્રયત્ના, નુકસાનકારક