________________
લીધે જ્ઞાનતંતુઓની નબળાઈના રોગ, શંઝણ (પગના દુખાવાનો રોગ) અને જુદા જુદા પ્રકારના ચામડીના રોગો થવાનો સંભવ છે.
તેમના જીવનના ૧૨મા, ૨૧મા, ૨૦મા, ૦૯મા, ૪૮મા, ૫૭મા, દમા, ૭૫મા તથા ૮૪મા વર્ષો દરમ્યાન તેમની તબિયતમાં સારાનરસા ફેરફારો થવાની શકયતા છે. તેથી તેમણે આ વર્ષોમાં વધુ પડતા શ્રમ અને અપથ્ય બારાકથી બચવાની જરૂર છે. કોઈપણ સાલના ડિસેમ્બર, ફેબ્રુઆરી, જૂન અને સપ્ટેમ્બર માસમાં તેમની તબિયત બગડવાની શકયતા છે. તો તે માસમાં પણ તેમણે આરોગ્ય સાચવવું જોઈએ.
મૂળાંક-૪ આ અંકવાળા એટલે કે કોઈપણ માસની વી, ૧૩મી, ૨૨મી અને ૩૧મી તારીખે જન્મેલા લકોને સમજી ન શકાય અને સરળતાથી જેનું નિદાન ન થઈ શકે તેવાં દર્દો થાય છે, તેઓ થોડે ઘણે અંશે શેક, ચિંતા, નિરાશા, ગમગીની કે હતાશાથી પીડાતા હોય છે, તેમને માનસિક દર્દો, પાંડુરોગ (anaemia), કમળો તથા પીક, કમર, પેઢા, કિડની અને માથાને દુઃખ થાય છે. આ માનસિક સૂચને, જપ, ધ્યાન, હિપનેટિઝમ, વિજળીની સારવાર વગેરથી તેમનાં દર્દોમાં ફાયદો થાય છે. તેમણે કેફી અને માદક પીણુઓથી દૂર રહેવું તથા મીમસાલાથી ભરપૂર કે તળેલે રાક શકય તેટલે ઓછો લેવો જોઈએ. તેમણે કોઈ પણ વરસના જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વધુ * પડતું કામ ન કરવું અને તબિયત સાચવવી કારણકે આ