Book Title: Ank Shastra Darshan
Author(s): Ranchodbhai Punambhai Patel
Publisher: Ranchodbhai Punambhai Patel

View full book text
Previous | Next

Page 273
________________ ૧૬૭ ખરામ કલ્પી લે છે અને ચિંતા તથા અક્ષમીનીમાં ખી જાય કે તથા હાથ અને વિશશ ારે છે. 2.2 એલર્જીથી થતાં ચામડીનાં દર્દી જેવાં કે ફાલ્લીઓ, શિળસ્ર ખરજવુ' અને ગૂંમડાં તથા ખીલ થાય છે. તેમણે દરેક વરસનાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ અને એગસ્ટ માસમાં તબિયત સાચવવી કારણ કે તે મહિનાઓમાં તેમની તબિયત બગડવાના ભય છે. આરાગ્યમાં થતાં ફેરફારાની દૃષ્ટિએ તેમના જીવનનાં ૧૬ માં, ૨૫માં, ૩૪માં, ૪૩માં, ૫૨ માં,૬૧માં, ૭૦ માં અને ૭૭ માં વરસા અગત્યનાં છે. તેથી તે વરસામાં તેમણે મિયત સાચવવી જરૂરી છે. મૂળાંક-૮ આ અંકવાળા ઢાકે એટલે કે કોઈ પણ માસની ૮ મી, ૧૭ મી અને ૨૬ મી તારીખે જન્મેલા લેાકાને યકૃત, પિત્તાશય, પિત્ત, આંતરડાં અને ઉત્સગ'ના અવયવાને લગતા રાગે! બીજા લેાકાને થાય છે તેના કરતાં વધારે થાય છે. તેમને માથાના દુખાવા, લાહી બગાડના રાગે। તથા સધિવા થાય છે, જે તે માંસાહારી ડાય તે તેમણે શકય તેટલા માંસાહાર આછે. કરવે। અને ફળફળાદિ તથા શાકભાજી ખારાકમાં વધારે પ્રમાણમાં લેવાં, તેમણે કાઈ પણ સાલના ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને જુલાઈ મહિનાએ આરાગ્યની દૃષ્ટિએ સાચવી લેવા. તેમના જીવનના ૧૭મા, ૨૬ મા, ૩૫મા, ૪૪ મા, ૫૩ મા, ૬૨ અને ૭૧મા વરસેાએ તદુ'રસ્તીમાં સારા કે ખરાબ ફેરફારા થાય છે.

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286