________________
૨૩૮
અસર બેવડાય છે. તેથી તેઓ સર્વોચ્ચ પ્રકારનો નિઃસ્વાર્થ પ્રેમ જીવનમાં આચરી બતાવે છે. તેઓ ગીતા પ્રમાણે અનાસક્ત ચગી કે કમયેગી હતા. તેઓ જૂના આત્મા હોવા જોઈએ એટલે કે તેમણે અનેક વખત મનુષ્ય જમ ધારણ કરીને મોક્ષ માટે નિષ્કામ સાધના કરી હશે અને આ જન્મમાં તેમને જરૂરથી મોક્ષ મળ્યો હશે. અક ૨, ૨, ૯ અને ૧ તેમને તેમની પ્રાપ્તિ માટે શક્તિ અમંતા હતા. તેમણે તેમના છેલ્લા અપવાસ તા. ૧૩-૧૧૯૪૮ના રોજ શરૂ કર્યા હતા. આ અપવાસ તેમણે હિન્દુમુસ્લિમ એકતા માટે તથા હિન્દુમુસ્લીમ રમખાણેને શાંત કરવા કર્યા હતા. આ અપવાસથી તેમને સારી સફળતા મળી હતી. આ તારીખને મૂળ અંક (૧+++ ૧+૯+૪+૪=૧૭=૯) પણ તેમના ભાગ્યાંક કે જીવનપંથ જેટલે ૯ હતા.
૨. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જન્મ તારીખ ૭-૫-૧૮૬૧ હતી. તેમને ભાગ્યાંક (૩+૫+૧+૮+૬+૧=૨૮ =૧) ૧ થાય તેમની જન્મ તારીખના અંક નીચે પ્રમાણે વહેચાયેલા છે.
૧. માનસિક ૬ ૨. લાગણીપ્રધાન ૫ ૩. ભૌતિક ૧ અને ૭
ત્રણેય વગના અંકો તેમની જન્મ તારીખમાં આવે છે. તેથી નિશંકપણે કહી શકાય કે તેમનો સ્વભાવ સમતલ અને સ્વસ્થ હતે. અંક તેમને નિઃસ્વાર્થ પ્રેમ, સાહિત્ય