________________
ર
કે તેમને કાય અને પ્રવૃત્તિમાં જ સુખચેન મળે છે. નિયત્રિત સોગામાં તેઓ બેચેની અનુભવે છે. તેથી તેઓ સારી રીતે કામ કરે તે માટે મુક્ત વાતાવરણ પૂરું પાડવુ જોઇએ. તેઓ ભૌતિક કરતાં ધાર્મિક અને આધ્યાત્મિક વૃત્તિ તરફ વધારે ઢળેલા હોય છે. તેઓ મ ચૈવાધિષ્ઠાતે મા યુ વાચન ।” માં માનનારા ડાય છે. તે ફરજમાં માનનારા હૈ!ય છે અને તેમને માટે પૈસા એ પરમેશ્વર” હૈાતે નથી. તેએ બુદ્ધિશાળી ાય છે અને તેથી તેઓ સારા લેખક, વક્તા, કળાકાર, ન્યાયાધિશ, વકીલ, શિક્ષણ, પ્રાધ્યાપક, પત્રકાર વગેરે ખની શકે છે.
સૂચના-તે માટે શકય તેટલા વધારે શારીરિક શ્રમ કરવા જોઈએ. તથા તમણે ચિંતા કરવી ન જોઇએ. ચિ'તા થાય ત્યારે ભૂતકાળમાં તેમના જીવનમાં બની ગયેલા શુભ અને આનંદદાયક પ્રસંગાનુ' વારવાર સ્મરણ કરવુ' જોઇએ.
D. તે સ્વાશ્રયી હૈાય છે અને તેમના વિચાર જરૂર પડે ખીજાએથી છુપાવી શકે છે. તેએ સારા પ્રમામાં શારીરિક શ્રમ કરી શકે છે. અણધાર્યાં અને આપત્તિના સમયે કાઈ વખત તેઓ કાય કરવામાં ધીમા પડી જાય છે. તેઓ સ્પષ્ટ અને સત્ય આલનાશ હાય છે, તેથી તેમને છૂપા દુશ્મના સારા પ્રમાણમાં હાય છે. છતાં ય થાડા અને વિશ્વાસુ મિત્રાના વિશ્વાસ પણ તેએ સપાદન કરી શકે છે. જીવન દરમિયાન તેમને કૌટુંબિક, સામાજિક અને ધંધાકીય, મુશ્કેલીઓના સામના કરવાના રહે છે. તેમને વિરાધ, ખાટ, હરીફાઈ, ગૈાટકા તથા શારીરિક અને માનસિ તકલીફાના પણ ઘણી વાર અનુભવ થાય છે. તેમના વિચારા