Book Title: Ank Shastra Darshan
Author(s): Ranchodbhai Punambhai Patel
Publisher: Ranchodbhai Punambhai Patel

View full book text
Previous | Next

Page 255
________________ જય પડે છે. તેમના વિચારા ચાગ્ય અને સાચા હોય છે અને તેમણે મુશ્કેલીઓમાંથી ખચવા માટે તેમના વિચારાને અનુસરવુ' જોઇએ. સૂચના –(૧) તેમણે તેમના અંતરાત્માના અવાજ પ્રમાણે કામ કરવુ જોઇએ. (૨) તેમણે વાતેાડીમા તથા આળસુ બનવુ' નહી. નહી તેા તેમની આવકમાં ઘટાડા થવાની શકયતા છે. (૩) તેમણે શકય તેટલા જલદી નિણુ ચા લેવા જોઈએ અને તેમાં ઢીલ ન કરવી એઈએ. H. આ લેકે સ્વાથી, અહંભાવવાળા અને સમતાલ સ્વભાવના ડાય છે. તેએ બહારથી મક્કમ, સખત અને ઠેર દેખાય છે, પશુ અંદરથી તેઓ નમ્ર અને ભલા હાય છે. તેએા કરડવા કરતાં ફૂંફાડા મારવામાં માનનારા ડાય છે અને લોકો તેમના કુંફાડાથી ગભરાય છે પણ ખરા. તેમની આલવાની રીત એવી હાય છે કે લાકા તેમને હૃદયહીન માને છે. તેઓ ઉશ્કેરાટ વિના શાંત મનથી ઉપસ્થિત થયેલા પ્રશ્નો હલ કરી શકે છે. જ્યારે આ અક્ષર B, C, D, K અને T અક્ષરા સાથે શરૂઆતમાં આવે છે (દા. ત. BH, CH, CHH, DH, KH અને TH) ત્યારે તે આ મક્ષરાવાળા લેાકેાના નશીબને અસર પડાંચાડી તેમના જીવનમાં અડચશે! અને નિરાશાઓ ઉત્પન્ન કરે છે. તેઓનું આયુષ્ય લાંબુ હાય છે. જીવનમાં તે ઘણી મુશ્કેલીએ પછી સફળતા મેળવે છે. સૂચના:-તેમણે શકય તેટલુ નિસ્ત્રાથી" અને નિર તુ મારી મનવાની જરૂર છે.

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286